khissu

જામનગર બાજુ આગોતરા ઉનાળુ મગફળીના વાવેતર શરુ, જાણો આજના ભાવ 30/12/2021 ને ગુરુવારના

મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. આવકો ઓછી છે અને સામે ઊંચા ભાવથી મિલોની લેવાલી ઘટી હોવાથી સરેરાશ બજારનો ટોન મિશ્ર દેખાય રહ્યોછે. બીજી તરફ ખેડૂતોએ ઉનાળુ મગફળીનાં આગોતરા વાવેતર શરૂ કરી દીધા છે.જામનગરનાં એક અગ્રણી મગફળી બ્રોકરે જણાવ્યું હતું કે ખેડૂતોએ કપાસની બીજી વીણી પતાવીને કપાસ ઉપાડી લીધો છે અને તેની જગ્યાએ મગફળી વાવી છે.

 ધ્રોલ-જોડીયા પટ્ટીમાં અનેક ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધા છે. દરેકને પહેલી મગફળી કાઢીને ઊંચા ભાવનો લાભ લેવો છે, જેને પગલે ખેડૂતોએ ખાલી જમીનમાં આ વાવી છે. ચણાનાં વાવેતરનો સમય પૂરો થઈ ગયો હોવાથી હવે  મગફળી વહેલી વાવી દે છે.ગોંડલમાં ૨૬થી ૨૭ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૧૬૦નાં હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૫૦થી ૧૦૫૦ના ભાવ હતાં. ૩૯માં અમુક ક્વોલિટીમાં રૂ.૧૦૮૫ સુધીનાં ભાવ હતાં. ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૪૬ સુધીનાં ભાવ બોલાયાં હતાં.રાજકોટમાં વેપારો ૮ હજાર 
ગુણીનાં વેપાર થયા બાદ હરાજી અટકી હતી. 

હાલ બજારમાં ભાવ મહદ્અંશે ટકેલા છે, કોઇ તેજી કે મંદી નથી. આજે રાજકોટ અને ગોંડલમાં 700 બોરી ઘટી 2800 ગુણીની આવક નોંધાઇ હતી. દરમિયાન ધાણી અને ધાણાદાળ બનાવવામાં વપરાતા દાળબર ધાણાની પ્રમાણમાં સારી માગ જોવા મળી હતી.અગ્રણી ટ્રેડર્સે જણાવ્યું હતું કે, આ સાલ ધાણામાં વાવેતર કપાયા છે. છેલ્લા બે ત્રણ દિવસથી બજાર ટકેલી પોઝિશનમાં છે, તો બજારમાં માલ ઘટે તો કિલોએ પાંચેક રૂપિયાની તેજી આવી શકે છે, બાકી હાલ સ્ટોકીસ્ટોની વેચવાલીને પગલે જેટલો સ્ટોક ઠલવાઇ છે તે ખપી જાય છે. ધાણામાં વાયદામાં ઘટાડો નોંધાતા તેમજ ઘરાકી પણ ઓછી રહેતા સાઉથના ભાવમાં પ્રતિ 40 કિલોએ રૂ.40નો ઘટાડો નોંધાતા નીચામાં ભાવ રૂ.3825 થઇ ગયો હતો. બજાર સંભવતઃ હજુ દબાશે, કારણ કે, બજારમાં જોઇએ તેવી ઘરાકી નથી.

બાજરીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં ડીસા સહિતનાં સેન્ટરમાં બાજરીની આવકો હાલ ઓછી છે અને સામે ઘરાકી પણ મર્યાદીત જોવા મળી રહી છે. આગામી દિવસોમાં બાજરીમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.

 

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1550

1900

મગફળી 

870

1371

ઘઉં 

351

409

જીરું 

2651

2970

એરંડા 

1130

1164

ચણા 

851

824

ગુવાર 

951

1122

ધાણા 

1251

1557

વરીયાળી 

1550

1651

અડદ 

401

1238 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1500

2111

બાજરો 

345

355

જીરું

2100

3000

સોયાબીન 

1100

1200

તલ

1850

2200

કાળા તલ

2010

2110

મગફળી જીણી

1000

1200

મગફળી જાડી

950

1050

લસણ

100

485

અજમો

1600

3490

એરંડા

1000

1095 

અડદ 

1000

1345

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1200

1879

ઘઉં લોકવન

320

416

ઘઉં ટુકડા 

320

420

જુવાર 

400

400

ચણા 

750

1050

અડદ 

800

1428

તુવેર 

950

1257

મગફળી ઝીણી 

800

1135

મગફળી જાડી 

700

1135

સિંગફાડા

1000

1320

એરંડા 

750

1135

તલ 

1750

2070

તલ કાળા 

1800

2100

જીરું 

2500

2950

ધાણા 

1200

1672

મગ 

1050

1388

સોયાબીન 

1000

1286

મેથી 

670

805

કાંગ 

460

460

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1501

2010

ઘઉં લોકવન 

400

433

ઘઉં ટુકડા

408

476

જુવાર સફેદ

328

540

બાજરી 

290

432

તુવેર 

1000

1243

મગ 

1025

1470

મગફળી જાડી 

905

1145

મગફળી ઝીણી 

889

1135

એરંડા 

1115

1154

અજમો 

1350

2090

સોયાબીન 

1125

1278

કાળા તલ 

2100

2475

લસણ 

178

420

ધાણા

1449

1665

મરચા સુકા 

1500

3340

જીરૂ

2900

3100

રાય

1400

1550

મેથી

1000

1168

ઈસબગુલ

1650

2211

ગુવારનું બી 

1100

1125

મોરબી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1525

2021

ઘઉં 

400

455

જીરું 

2080

2900

એરંડા 

1105

1125

તલ 

1500

2100

બાજરો 

396

422

ચણા 

601

763

મગફળી ઝીણી 

600

1270

ધાણા 

900

1490

તલ કાળા 

1300

2110

મગ 

601

1069

અડદ 

401

1373

ગુવારનું બી 

900

1060

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1120

2025

મગફળી 

910

1105

ઘઉં 

300

451

જીરું 

2575

3050

તલ 

1745

2105

બાજરો 

283

434

ચણા 

550

890

વરીયાળી 

700

1425

જુવાર 

375

523

ધાણા 

1200

1385

તુવેર 

900

1130

તલ કાળા 

1985

2540

અડદ 

350

1385

મેથી 

500

1100

રાઈ 

1375

1520

મઠ 

1500

1590