khissu

જાણો આજના (૦૧/૦૩/૨૦૨૧, સોમવારના) બઝાર ભાવો: ખેડૂતો ભાવ જાણી વેચાણ કરો

નમસ્કાર ખેડૂત મિત્રો,
આજ તારીખ ૦૧/૦૩/૨૦૨૧ ને સોમવારના રાજકોટ ગોંડલ, જામનગર અને ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ (BAZAR BHAV) નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
જેમ જેમ બજાર ભાવ આવતા જશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.

ભાવનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.

શીંગ નવી :- નીચો ભાવ ૧૦૧૦ થી ઉંચો ભાવ ૧૨૦૦
શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૨૦૧ થી ઉંચો ભાવ ૧૨૦૬
તલ સફેદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૨૨૦૦
બાજરી :- નીચો ભાવ ૨૩૦ થી ઉંચો ભાવ ૨૪૦
અડદ :- નીચો ભાવ ૧૨૦૧ થી ઉંચો ભાવ ૧૨૦૧
રાય :- નીચો ભાવ ૮૦૫ થી ઉંચો ભાવ ૮૦૫
મેથી :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૨૬૨
ધાણા :- નીચો ભાવ ૮૨૬ થી ઉંચો ભાવ ૧૫૦૦
જીરું :- નીચો ભાવ ૨૨૦૧ થી ઉંચો ભાવ ૨૪૫૫
ચણા :- નીચો ભાવ ૮૫૪ થી ઉંચો ભાવ ૯૪૫
કાળી જિરી :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૬૦૦
કાંગ :- નીચો ભાવ ૩૮૧ થી ઉંચો ભાવ ૩૮૧
તુવેર :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦
ડુંગળી લાલ :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૫૬૦
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૬૨ થી ઉંચો ભાવ ૨૨૧
કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૮૦

મહુવા માર્કેટ યાર્ડ ના ભાવો નીચે મુજબ છે.

શીંગ મગડી નવી :- નીચો ભાવ ૯૭૫ થી ઉંચો ભાવ ૧૧૮૭
શીંગ ૬૬ :- નીચો ભાવ ૧૦૫૫ થી ઉંચો ભાવ ૧૦૬૫  
શીંગ જી - ૨૦ :- નીચો ભાવ ૧૦૨૨ થી ઉંચો ભાવ ૧૨૨૪
એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૮૦૦ 
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૧૭૦૧
તલ કાળા :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૨૪૦૨     
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૧૬ થી ઉંચો ભાવ ૪૨૦ 
બાજરી :- નીચો ભાવ ૨૧૭ થી ઉંચો ભાવ ૩૧૬ 
મગ દેશી :- નીચો ભાવ ૨૦૮૦ થી ઉંચો ભાવ ૨૦૮૦
વાલ :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૮૦૦   
રાય :- નીચો ભાવ ૬૯૯ થી ઉંચો ભાવ ૮૮૮  
ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૪૨  થી ઉંચો ભાવ ૫૫૮ 
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૬૦ થી ઉંચો ભાવ ૩૦૩  
ચણા :- નીચો ભાવ ૬૮૯ થી ઉંચો ભાવ ૯૦૨ 
અડદ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૦૫૨ 
તુવેર :- નીચો ભાવ ૧૧૦૧ થી ઉંચો ભાવ ૧૧૫૩
જીરું :- નીચો ભાવ ૧૯૦૧ થી ઉંચો ભાવ ૨૨૦૦
ધાણા :- નીચો ભાવ ૯૪૨ થી ઉંચો ભાવ ૧૧૦૧   
નાળિયેર :- નીચો ભાવ ૪૫૧ થી ઉંચો ભાવ ૧૬૬૯   
કપાસ   :- નીચો ભાવ ૯૮૫ થી ઉંચો ભાવ ૧૨૧૯

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૭૫ થી ઊંચો ભાવ ૧૨૬૮
મગફળી જાડી  :- નીચો ભાવ ૧૦૪૦ થી ઊંચો ભાવ ૧૨૭૫ 
મગફળી જીણી :- નીચો ભાવ ૧૦૨૦ થી ઊંચો ભાવ ૧૨૨૫   
તલી :- નીચો ભાવ ૧૫૪૦ થી ઉંચો ભાવ ૧૭૬૦ 
અડદ :- નીચો ભાવ ૧૨૦૯ થી  ઊંચો ભાવ ૧૪૭૬  
મગ :- નીચો ભાવ ૧૩૮૦ થી ઊંચો ભાવ ૧૬૬૦  
તુવેર :- નીચો ભાવ ૧૧૫૦ થી ઊંચો ભાવ ૧૩૦૭
બાજરી :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૩૧૨
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૧ થી ઉંચો ભાવ ૩૭૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૪ થી ઊંચો ભાવ ૪૧૯  
એરંડા :- નીચો ભાવ ૭૯૦ થી ઊંચો ભાવ ૮૫૩
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૪૮ થી ઉંચો ભાવ ૬૧૫
જુવાર પીળી :- નીચો ભાવ ૨૭૦ થી ઉંચો ભાવ ૩૦૮ 
સોયાબીન :- નીચો ભાવ ૯૭૦ થી  ઊંચો  ભાવ ૧૦૦૭
કાળા તલ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૨૬૮૦ 
લસણ :- નીચો ભાવ ૭૦૦  થી ઊંચો ભાવ ૧૦૭૦  
સુવા  :- નીચો ભાવ ૫૮૦ થી ઊંચો ભાવ ૭૮૦    
વરિયાળી :- નીચો ભાવ ૭૮૦  થી ઊંચો ભાવ ૧૧૧૦  
કળથી :- નીચો ભાવ ૫૬૦ થી ઉંચો ભાવ ૭૨૦
સીંગ દાણા :- નીચો ભાવ ૧૬૨૫ થી ઊંચો ભાવ ૧૭૨૫ 
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૬૦૦
સુવા :- નીચો ભાવ ૭૯૦ થી ઊંચો ભાવ ૮૫૩ 

ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

વરિયાળી :- નીચો ભાવ ૧૦૭૦ થી ઉંચો ભાવ ૩૮૦૦
જીરું :- નીચો ભાવ ૧૮૫૦ થી ઉંચો ભાવ ૩૨૨૦  
ઇસબગુલ :- નીચો ભાવ ૨૩૧૦ થી ઉંચો ભાવ ૨૫૭૦ 
રાયડો :- નીચો ભાવ ૯૨૦ થી ઉંચો ભાવ ૧૦૭૦
અજમો :- નીચો ભાવ ૨૫૧૦ થી ઉંચો ભાવ ૩૬૦૦
તલ :- નીચો ભાવ ૧૪૮૦ થી ઉંચો ભાવ ૧૬૦૦
સુવા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૩૦ 

જામનગર માર્કેટિંગ યાર્ડ  ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૫૦
લસણ :- નીચો ભાવ ૩૮૦ થી ઊંચો ભાવ ૧૦૦૦
અજમો :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૫૧૦૦ 
ધાણી :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૨૧૯૧
જીરું :- નીચો ભાવ ૧૮૧૦ થી ઊંચો ભાવ ૨૫૭૦
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૪૦
મગફળી જાડી :- નીચો ભાવ ૮૧૦ થી ઉંચો ભાવ ૧૨૧૦
ચણા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૯૩૦
ડુંગળી :- નીચો  ભાવ ૧૦૦ થી ઊંચો ભાવ ૪૫૦   
એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૬૦ 

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૬૦ થી ઊંચો ભાવ ૧૨૬૦  
જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૬૭૦  
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૬૮૦
મરચા સૂકા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૨૯૦૦  
ધાણી :- નીચો ભાવ ૯૭૦ થી   ઊંચો ભાવ ૨૯૫૦  
તલ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૭૨૦
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો  ભાવ ૯૪૦ 
એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૭૦ 
મગફળી  :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૧૨૮૦     
ડુંગળી :- નીચો ભાવ ૧૧૦ થી ઊંચો  ભાવ ૨૦૦