khissu

જાણો આજનાં (૧૯/૦૩/૨૦૨૧, શુક્રવાર) બજાર ભાવ: માહિતી જાણી વેંચાણ કરો થશે ફાયદો

નમસ્કાર ખેડૂત મિત્રો,

આજ તારીખ ૧૯/૦૩/૨૦૨૧ ને શુક્રવાર ના મોરબી, હિંમતનગર, ખેડબ્રહ્મા, ગોંડલ અને રાજકોટ  માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.

મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

જીરું :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૨૫૫૨

કપાસ :- નીચો ભાવ ૯૧૭ થી ઉંચો ભાવ ૧૨૬૬

નાળિયેર :- નીચો ભાવ ૨૮૪ થી ઉંચો ભાવ ૧૮૦૦

ડુંગળી લાલ :- નીચો ભાવ ૭૦ થી ઉંચો ભાવ ૩૧૯
 

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૪૧ થી ઉંચો ભાવ ૨૦૬
 

તલ કાળા :- નીચો ભાવ ૧૪૮૫ થી ઉંચો ભાવ ૧૪૮૫
 

શીંગ મગડી :- નીચો ભાવ ૧૦૮૭ થી ઉંચો ભાવ ૧૨૮૬
 

તલ સફેદ :- નીચો ભાવ ૧૪૩૧ થી ઉંચો ભાવ ૧૮૦૦
 

ચણા :- નીચો ભાવ ૭૭૪ થી ઉંચો ભાવ ૮૯૫
 

મેથી :- નીચો ભાવ ૧૦૦૮ થી ઉંચો ભાવ ૧૨૦૦
 

રાય :- નીચો ભાવ ૭૮૫ થી ઉંચો ભાવ ૯૦૮
 

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૦ થી ઉંચો ભાવ ૪૪૭
 

બાજરી :- નીચો ભાવ ૨૦૪ થી ઉંચો ભાવ ૩૦૫
 

અડદ :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૮૦૧
 

શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૯૦
 

એરંડા :- નીચો ભાવ ૬૫૦ થી ઉંચો ભાવ ૮૫૦
 

જુવાર :- નીચો ભા. ૨૬૫ થી ઉંચો ભાવ ૫૨૪

ભાવનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

શીંગ નવી :- નીચો ભાવ ૧૧૪૧ થી ઉંચો ભાવ ૧૧૮૧

શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૧૬૮ થી ઉંચો ભાવ ૧૨૨૬

ઘઉં :- નીચો ભાવ ૩૪૫ થી ઉંચો ભાવ ૪૨૦
 

બાજરી :- નીચો ભાવ ૨૨૦ થી ઉંચો ભાવ ૨૨૦

અડદ :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૦૨૦

રાય :- નીચો ભાવ ૯૧૧ થી ઉંચો ભાવ ૮૫૦

મેથી :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૦૬૧
 

ધાણા :- નીચો ભાવ ૯૭૪ થી ઉંચો ભાવ ૧૯૧૧

જીરું :- નીચો ભાવ ૨૧૨૫ થી ઉંચો ભાવ ૨૭૦૦

કાળી જીરું :- નીચો ભાવ ૮૪૦ થી ઉંચો ભાવ ૯૩૬

તુવેર :- નીચો ભાવ ૧૦૪૧ થી ઉંચો ભાવ ૧૦૪૧

ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૨૦ થી ઉંચો ભાવ ૨૩૪

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૫૦ થી ઉંચો ભાવ ૧૮૯
 

કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૩૬૧

રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
 

જુવાર સફેદ :- નીચો ભાવ ૫૨૧ થી ઉંચો ભાવ ૬૨૫

જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૫ થી ઉંચો ભાવ ૩૧૫

બાજરી :- નીચો ભાવ ૧૯૫ થી ઉંચો ભાવ ૩૧૫

તુવેર :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૯૧

ચણા પીળા :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૯૨૦

અડદ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઉંચો ભાવ ૧૩૮૦

મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૭૫

મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૩૦

એરંડા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૧૨

રાયડો :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૯૦

ધાણા :- નીચો ભાવ ૧૧૮૦ થી ઉંચો ભાવ ૧૪૫૦

વરિયાળી :- નીચો ભાવ ૧૧૭૫ થી ઉંચો ભાવ ૧૪૦૫

જીરું :- નીચો ભાવ ૨૩૦૦ થી ઉંચો ભાવ ૨૬૩૮

મેથી :- નીચો ભાવ ૧૦૦૮ થી ઉંચો ભાવ ૧૨૯૨

મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૬૫૦

વાલ દેશી :- નીચો ભાવ ૮૪૫ થી ઉંચો ભાવ ૧૧૦૫

મઠ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

કળથી :- નીચો ભાવ ૫૬૦ થી ઉંચો ભાવ ૬૧૫

સીંગદાણા :- નીચો ભાવ ૧૫૮૦ થી ઉંચો ભાવ ૧૬૬૦

ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

ઘઉ લોકવન :- નીચો ભાવ ૩૧૬ થી ઉંચો ભાવ ૪૪૮

કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૩૧૧

મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૨૦ થી ઉંચો ભાવ ૧૨૮૧

મગફળી જાડી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૯૧

સીંગદાણા જાડા :- નીચો ભાવ ૧૪૩૧ થી ઉંચો ભાવ ૧૬૪૬

એરંડા :- નીચો ભાવ ૮૦૬ થી ઉંચો ભાવ ૯૨૧

જીરું :- નીચો ભાવ ૨૧૫૦ થી ઉંચો ભાવ ૨૮૨૧

ઇસબગુલ :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૧૬૫૧

કલંજી :- નીચો ભાવ ૧૮૫૧ થી ઉંચો ભાવ ૩૭૨૬

ધાણા :- નીચો ભાવ ૯૦૧ થી ઉંચો ભાવ ૧૫૦૧

ધાણી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૨૭૫૧

મરચા સૂકા દેશી :- નીચો ભાવ ૧૪૫૧ થી ઉંચો ભાવ ૪૪૫૧

મરચા સૂકા ઘોલર :- નીચો ભાવ ૧૮૦૧ થી ઉંચો ભાવ ૪૪૫૧

લસણ સૂકું :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૯૨૧

ડુંગળી લાલ :- નીચો ભાવ ૮૧ થી ઉંચો ભાવ ૨૪૧

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૩૧ થી ઉંચો ભાવ ૧૭૧

બાજરો :- નીચો ભાવ ૨૩૧ થી ઉંચો ભાવ ૨૩૧

જુવાર :- નીચો ભાવ ૩૪૧ થી ઉંચો ભાવ ૫૨૧

મકાઈ :- નીચો ભાવ ૩૦૧ થી ઉંચો ભાવ ૩૦૧

મગ :- નીચો ભાવ ૧૦૫૧ થી ઉંચો ભાવ ૧૫૫૧

વાલ :- નીચો ભાવ ૭૫૧ થી ઉંચો ભાવ ૧૦૬૧

મઠ :- નીચો ભાવ ૧૦૫૨ થી ઉંચો ભાવ ૧૦૫૧

તુવેર :- નીચો ભાવ ૮૯૧ થી ઉંચો ભાવ ૧૩૩૧

સોયાબીન :- નીચો ભાવ ૯૨૧ થી ઉંચો ભાવ ૧૦૩૬

રાયડો :- નીચો ભાવ ૬૪૧ થી ઉંચો ભાવ ૧૦૦૧

રાય :- નીચો ભાવ ૬૯૧ થી ઉંચો ભાવ ૮૮૧

મેથી :- નીચો ભાવ ૮૫૧ થી ઉંચો ભાવ ૧૨૨૧

ગોગલિ :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૬

હિમતનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

કપાસ :- નીચો ભાવ ૧૧૨૦ થી ઉંચો ભાવ ૧૨૯૫

બાજરી :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૨૩૮

ચણા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૨૫

મકાઈ :- નીચો ભાવ ૨૨૫ થી ઉંચો ભાવ ૩૦૦

તમાકુ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઉંચો ભાવ ૧૬૭૫

ઘઉ :- નીચો ભાવ ૩૫૦ થી ઉંચો ભાવ ૪૪૫

એરંડા :- નીચો ભાવ ૮૬૦ થી ઉંચો ભાવ ૯૪૦

ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

કપાસ :- નીચો ભાવ ૧૧૧૦ થી ઉંચો ભાવ ૧૧૩૭

ઘઉ :- નીચો ભાવ ૩૩૭ થી ઉંચો ભાવ ૨૭૬

એરંડા :- નીચો ભાવ ૯૨૧ થી ઉંચો ભાવ ૯૨૮

રાયડો :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૦૦૧

ચણા :- નીચો ભાવ ૮૯૬ થી ઉંચો ભાવ ૯૦૭

મકાઈ :- નીચો ભાવ ૨૭૫ થી ઉંચો ભાવ ૨૮૫

ઘઉ ૪૯૬ :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૩૭૦