khissu

જાણો આજના (17/07/2021, શનિવારના) અલગ અલગ માર્કેટ યાર્ડના ભાવ: જાણો તમારા પાકનો ઉંચો - નીચો ભાવ

આજ તારીખ 17/07/2021, શનિવારના અમરેલી, રાજકોટ, જુનાગઢ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો: કપાસના ભાવમાં તેજીનો માહોલ: કપાસનો રેકોર્ડ બ્રેક ભાવ 1721 રૂપિયા, જાણો ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડના ભાવો

 રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5200 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1430 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2519 સુધીના બોલાયાં હતા.  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1100

1709

ઘઉં લોકવન

338

378

ઘઉં ટુકડા 

340

430

જુવાર સફેદ 

380

591

બાજરી 

251

311

તુવેર 

925

1170

ચણા પીળા 

830

890

અડદ 

1025

1340

મગ 

1000

1242

વાલ દેશી 

711

1025

ચોળી 

805

1380

કળથી 

566

628

મગફળી જાડી 

1011

1275

અળશી

850

1021

કાળા તલ 

1360

1430

લસણ 

622

1120

જીરું 

2360

2519

રજકાનું બી 

3000

5200

ગુવારનું બી 

725

775 

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

320

363

કાળા તલ 

1600

2360

મેથી 

795

1111

મગફળી ઝીણી 

980

1158

તલ 

1400

1650

મગફળી જાડી 

850

1170

ચણા 

700

880

ધાણા 

1000

1250

જીરું 

2000

2425

મગ  

1000

1180 

 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

305

380

મગફળી જાડી 

800

1242

ચણા 

675

920

એરંડો 

840

1034

તલ 

1030

1764

કાળા તલ 

1030

2573

મગ 

710

1325

ધાણા 

830

1150

કપાસ 

800

1646

જીરું  

1600

2580

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1039

ઘઉં 

306

377

મગફળી જાડી 

1050

1295

કાળા તલ 

1740

2300

લસણ

500

1200

મગફળી ઝીણી 

1000

1200

ચણા 

850

944

ધાણા 

280

1170

મગ 

1000

1210

જીરું  

1755

2565 

 

આ પણ વાંચો: આનંદો આગાહી / skymet ખાનગી સંસ્થાએ વરસાદને લઈને કરી મોટી આગાહી

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

316

451

ઘઉં ટુકડા 

332

474

મગફળી ઝીણી 

875

1301

મગફળી જાડી 

825

1336

એરંડા 

941

1046

જીરું 

2151

2621

તલી

1101

1661

ઇસબગુલ 

1416

2101

ધાણા 

900

1296

ડુંગળી લાલ 

101

336

સફેદ  ડુંગળી 

51

216

મગ 

981

1271

ચણા 

611

891 

સોયાબીન 

1101

1731