khissu

જાણો આજના (30/06/2021) બુધવારના માર્કેટિંગ યાર્ડના ભાવો: માહિતી જાણી વેંચાણ કરો

આજ તારીખ 30/06/2021 ને બુધવારના જામનગર, રાજકોટ, મહુવા, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. જે માર્કેટ યાર્ડના ભાવ તમે જાણવા માંગતા હોવ તે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો.

આ પણ વાંચો: સાવધાન / તાત્કાલિક હવામાન વિભાગે કરી ભારે વરસાદ આગાહી, 30 જૂન સુધીમાં ક્યાં કેટલો વરસાદ?

રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5000 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2332 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2530 સુધીના બોલાયાં હતા.  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1372

1564

મગફળી જાડી 

1005

1214

મગફળી ઝીણી 

995

1098

ધાણા 

1051

1240

તલ 

1411

1600

કાળા તલ

1980

2332

રજકાનું બી 

3800

5000

ચણા 

902

931

જીરું 

2156

2530

મગ

1000

1330

અજમો

967

1825

સોયાબીન

1250

1400

રાય

1100

1243

મેથી

1100

1400

ઈસબગુલ

1640

2061

રાયડો

1100

1232

લસણ

701

1100

 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

883

1160

એરંડા 

812

940

વરીયાળી 

880

1035

ઘઉં 

337

442

મગ 

755

1355

રાય 

975

1048

મેથી 

950

1170

તુવેર 

925

1120

જીરું 

2080

2365

ધાણા 

975

1079

લાલ ડુંગળી 

144

403

સફેદ ડુંગળી 

100

263

નાળીયેર 

290

1725

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

300

348

કાળા તલ 

1500

2378

એરંડો 

850

976

મગફળી ઝીણી 

1000

1252

તલ

1160

1584

મગફળી જાડી 

900

1100

ચણા 

750

931

ધાણા 

1000

1210

જીરું 

1500

2400

મગ

900

1200

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

928

984

ઘઉં 

312

344

મગફળી જાડી 

950

1142

લસણ 

500

1225

રાયડો 

1000

1260

મગફળી ઝીણી 

850

1075

તલ

1475

1581

કાળા તલ 

1700

1950

અજમો 

1650

2990

જીરું 

2100

2485

 

ગોંડલ માર્કેટ યાર્ડ:ગોંડલ માં સુકા મરચાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1651 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2561 સુધીના બોલાયાં હતાં.  

આ પણ વાંચો: જુલાઈમાં મેઘરાજાની મહેર / બે નક્ષત્રોમાં વરસાદ, વાવાઝોડું, અંબાલાલ પટેલ, વર્ષા વિજ્ઞાનની આગાહી વગેરે...

ખાસ નોંધ: (૧) ગોંડલ માર્કેટ યાર્ડ ધાણાંની આવક તા. ૩૦/૦૬/૨૦૨૧ સાંજના ૫:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી ત્રણ કલાક ધાણા ની આવક ચાલુ રહેશે.

(૨) ચણાની આવક બંધ હોય જેથી કોઈપણે ભરીને લાવવા નહી.

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ

કપાસ 

991

1531

મગફળી ઝીણી 

825

1231

મગફળી જાડી 

800

1231

સુકા મરચા 

201

1651

ચણા 

751

941

લસણ 

451

1031

મગ 

751

1291

ધાણી 

1000

1415

ધાણા 

900

1321

જીરું 

2126

2561

એરંડા

831

1011

તલ-તલી

1126

1591

ડુંગળી લાલ

101

351

ડુંગળી સફેદ

51

216

સોયાબીન

1121

1421

ઈસબગુલ

1411

1971

મેથી

500

1201