khissu

શરૂ માર્કેટ યાર્ડના ભાવો જાણો : આજના (૨૬/૦૩/૨૦૨૧, શુક્રવાર) ના બજાર ભાવો

નમસ્કાર ખેડૂત મિત્રો..

આજ તારીખ ૨૬/૦૩/૨૦૨૧ ને શુક્રવારના ડીસા,ખેડબ્રહ્મા,ગોઝારીયા અને હિંમતનગર માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.

ડીસા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

ઘઉં :- નીચો ભાવ ૩૨૨ થી ઉંચો ભાવ ૩૭૨

જીરું :- નીચો ભાવ ૨૪૪૧ થી ઉંચો ભાવ ૨૭૦૫

એરંડા :- નીચો ભાવ ૯૩૦ થી ઉંચો ભાવ ૯૪૭

બાજરી :- નીચો ભાવ ૨૪૫ થી ઉંચો ભાવ ૨૭૦

રાયડો :- નીચો ભાવ ૧૦૧૧ થી ઉંચો ભાવ ૧૦૫૬

રાજગરો :- નીચો ભાવ ૮૨૧ થી ઉંચો ભાવ ૮૯૫

તમાકુ :- નીચો ભાવ ૧૨૫૧ થી ઉંચો ભાવ ૧૯૭૨

હિંમતનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

કપાસ :- નીચો ભાવ ૧૧૭૦ થી ઉંચો ભાવ ૧૨૪૫

ઘઉ :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૪૫૦

એરંડા :- નીચો ભાવ ૯૪૦ થી ઉંચો ભાવ ૯૬૦

ચણા :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૯૧૫

ગવાર :- નીચો ભાવ ૬૮૦ થી ઉંચો ભાવ ૭૦૫

મકાઈ :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૨૭૦

તમાકુ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઉંચો ભાવ ૧૫૮૫

ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

કપાસ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૧૫૧

ઘઉ :- નીચો ભાવ ૩૩૫ થી ઉંચો ભાવ ૩૮૩

એરંડા :- નીચો ભાવ ૯૩૦ થી ઉંચો ભાવ ૯૩૪

ચણા :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૮૯૦

મકાઈ :- નીચો ભાવ ૨૮૫ થી ઉંચો ભાવ ૩૦૨

ઘઉં ૪૯૬ :- નીચો ભાવ ૩૬૦ થી ઉંચો ભાવ ૩૮૦

ગોઝારીયા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

ઘઉ :- નીચો ભાવ ૩૩૦ થી ઉંચો ભાવ ૩૬૭

એરંડા :- નીચો ભાવ ૯૩૩ થી ઉંચો ભાવ ૯૪૨

રાયડો :- નીચો ભાવ ૧૦૧૫ થી ઉંચો ભાવ ૧૦૩૮

ગવાર :- નીચો ભાવ ૬૯૦ થી ઉંચો ભાવ ૬૯૦

જુવાર :- નીચો ભાવ ૫૩૧ થી ઉંચો ભાવ ૫૩૧