khissu

સોના-ચાંદીમાં આજે વધારો થયો, જાણો આજે સોનું અને ચાંદી કેટલે પહોચ્યું ? આજના લેટેસ્ટ ભાવ

સોના-ચાંદીમાં હાલ ઘણો ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ તે સપોર્ટ લેવલ તોડી શક્યું નહીં અને હવે સોનામાં ભાવ વધવાના ચાલુ થઈ ગયા છે. હાલ દિવાળીનો તહેવાર આવવાનો છે ત્યારે સોના-ચાંદીના ભાવમાં ધીમો વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઇકાલની સરખામણીએ આજે સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો.

મિત્રો, સોનાનો ભાવ આપણો દેશ નક્કી કરતો નથી. સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત હોય છે અને તેમાં પણ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. ખાસ કરીને U.S અને U.K ની સરકાર પોતાના વ્યાજદરો નક્કી કરે છે જે મુજબ સોનાના ભાવ નક્કી થતા હોય છે આ ઉપરાંત દુનિયામાં બનતી ઘટનાઓ પર પણ આધાર રાખે છે.

હાલ ગુજરાતમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૯,૦૦૦ થી લઈ ૫૦,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ચાંદીમાં હાલ કોઈ મંદી આવવાની નથી. ચાંદી હાઈ સપાટીએ જ રહેશે. હાલ ચાંદી ૬૫,૦૦૦ થી ૬૬,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.

જોકે ૧ વર્ષની સરખામણીએ ૧૦,૮૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૯,૨૨૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૧,૭૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૧ વર્ષના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ ૧૦,૮૨૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ ૧૬,૧૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૦૬/૧૨/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :
ચાંદીનું વજનચાંદીનો ભાવ
૧ ગ્રામ ચાંદીનો ભાવ૬૧.૭૦ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ૪૯૩.૬૦ રૂપિયા
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ૬૧૭.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ૬,૧૭૦.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ૬૧,૭૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો.

જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :
૨૨ કેરેટ સોનાનું વજન ૨૨ કેરેટ સોનાનો ભાવ
૧ ગ્રામ સોનાનો ભાવ ૪,૫૮૦.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ૩૬,૬૪૦.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ ૪૫,૮૦૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ૪,૫૮,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો.

જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :
૨૪ કેરેટ સોનાનું વજન૨૪ કેરેટ સોનાનો ભાવ
૧ ગ્રામ સોનાનો ભાવ૪,૯૨૧.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ૩૯,૩૬૮.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ૪૯,૨૧૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ૪,૯૨,૨૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં આજે ૧૦૦ રૂપિયાનો વધારો થયો.

છેલ્લા ૦૬ દિવસના સોના (gold)ના ભાવ
તારીખ૨૨ કેરેટ૨૪ કેરેટ
૦૧/૧૨/૨૦૨૧૪,૫૯,૭૦૦ ₹૪,૯૩,૯૦૦ ₹
૦૨/૧૨/૨૦૨૧૪,૫૯,૭૦૦ ₹૪,૯૩,૯૦૦ ₹
૦૩/૧૨/૨૦૨૧૪,૫૮,૮૦૦ ₹૪,૯૩,૦૦૦ ₹
૦૪/૧૨/૨૦૨૧૪,૫૭,૮૦૦ ₹૪,૯૨,૦૦૦ ₹
૦૫/૧૨/૨૦૨૧૪,૫૭,૯૦૦ ₹૪,૯૨,૧૦૦ ₹
૦૬/૧૨/૨૦૨૧૪,૫૮,૦૦૦ ₹૪,૯૨,૨૦૦ ₹

અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો. જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવમાં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.