khissu

સોનાના ભાવ ઝડપથી ઘટ્યા : માત્ર ચાર દિવસમાં ૧૭,૬૦૦ રૂપિયાનો ઘટાડો

આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૦૫/૦૨/૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭.૩૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૩૮.૪૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭૩.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૭૩૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭,૩૦૦.૦૦ રૂપિયા

જોકે ચાર દિવસ પહેલા ચાંદીનો ભાવ ૭૩,૩૦૦ રૂપિયા પ્રતિ કિલો હતો જ્યારે આજે ઘટીને ૬૭,૩૦૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂક્યો છે. જેથી ચાંદીના ભાવમાં ૬,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૮૪.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૪૭૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૮૪૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૮,૪૦૦.૦૦ રૂપિયા

જોકે ચાર દિવસ પહેલા ૧ ફેબ્રુઆરીના રોજ ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૮૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે હતો જ્યારે આજે ૪,૬૮,૪૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો છે. જેથી ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૬,૬૦૦ ₹ નો ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૯૮૪.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૯,૮૭૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૯,૮૪૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૯૮,૪૦૦.૦૦ રૂપિયા

જોકે ચાર દિવસ પહેલા ૧ ફેબ્રુઆરીના રોજ ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫,૧૬,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે હતો જ્યારે આજે ૪,૯૮,૪૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો છે. જેથી ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૭,૬૦૦ ₹નો ઘટાડો થયો છે.

છેલ્લા ૨૦ દિવસના સોનાના ભાવ :

તારીખ                   ૨૨ કેરેટ                ૨૪ કેરેટ
૧૬/૦૧/૨૦૨૧       ૪,૮૫,૯૦૦ ₹       ૫,૦૫,૯૦૦ ₹
૧૭/૦૧/૨૦૨૧       ૪,૮૫,૮૦૦ ₹       ૫,૦૫,૮૦૦ ₹
૧૮/૦૧/૨૦૨૧       ૪,૮૫,૨૦૦ ₹       ૫,૦૫,૨૦૦ ₹
૧૯/૦૧/૨૦૨૧       ૪,૮૫,૩૦૦ ₹        ૫,૦૫,૩૦૦ ₹
૨૦/૦૧/૨૦૨૧       ૪,૮૬,૪૦૦ ₹        ૫,૦૬,૪૦૦ ₹
૨૧/૦૧/૨૦૨૧       ૪,૮૯,૮૦૦ ₹        ૫,૦૯,૮૦૦ ₹
૨૨/૦૧/૨૦૨૧       ૪,૮૯,૯૦૦ ₹        ૫,૦૯,૯૦૦ ₹

જોકે કાલની સરખામણીએ વાત કરીએ તો આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૪૦૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ નો ઘટાડો થયો જ્યારે ૨૪ કેરેટ સોનાના ભાવમાં પણ ૪૦૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ ઘટાડો થતો. આમ માત્ર એક દિવસમાં આટલો બધો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાર દિવસમાં ૧૭,૬૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ ઘટાડો જોવા મળ્યો.

પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ આજે એટલે કે ૨૯ ફેબ્રુઆરી ના રોજ જોવા મળ્યો જે લગભગ ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૬૮,૪૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામઅને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪,૯૮,૪૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો.

તેવી જ રીતે  સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫,૦૫,૮૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫,૨૫,૮૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો હતો.