khissu

સરકારની મનમાની, પેટ્રોલ એટલું ઊંચે ચડ્યું, ભાવ ઘટે તો કેટલો ઘટે?

ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૨ પૈસાનો વધારો થયો. જ્યારે ડીઝલના ભાવમાં પણ ૨ પૈસાનો વધારો થયો. જોકે, હાલ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૯૭.૨૨ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૦૧/૦૭/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૫.૬૮ ₹            ૯૫.૬૬ ₹
અમરેલી            ૯૬.૦૯ ₹            ૯૬.૭૩ ₹
આણંદ            ૯૫.૪૨ ₹          ૯૫.૬૯ ₹
અરવલ્લી         ૯૬.૨૪ ₹            ૯૬.૨૫ ₹
ભાવનગર         ૯૭.૨૨ ₹            ૯૬.૮૨ ₹
બનાસકાંઠા       ૯૬.૩૦ ₹           ૯૬.૬૭ ₹
ભરૂચ               ૯૬.૦૦ ₹           ૯૬.૦૩ ₹
બોટાદ             ૯૬.૮૭ ₹        ૯૬.૮૧ ₹
છોટા ઉદેપુર       ૯૬.૦૧ ₹           ૯૫.૮૬ ₹
દાહોદ               ૯૬.૬૩ ₹           ૯૬.૪૬ ₹
દેવભૂમિ દ્વારકા   ૯૫.૫૨ ₹        ૯૬.૦૫ ₹
ગાંધીનગર          ૯૫.૭૮ ₹          ૯૫.૭૬ ₹
ગીર સોમનાથ     ૯૬.૯૧ ₹       ૯૭.૧૪ ₹
જામનગર          ૯૬.૦૫ ₹         ૯૫.૮૧ ₹
જૂનાગઢ            ૯૬.૧૬ ₹         ૯૬.૭૮ ₹
ખેડા                 ૯૫.૭૮ ₹        ૯૫.૮૫ ₹
કચ્છ                 ૯૫.૪૭ ₹         ૯૬.૫૦ ₹
મહીસાગર         ૯૬.૩૩ ₹         ૯૬.૦૬ ₹
મહેસાણા         ૯૬.૧૪ ₹         ૯૫.૭૭ ₹
મોરબી              ૯૫.૯૮ ₹         ૯૫.૫૬ ₹
નર્મદા              ૯૫.૯૩ ₹         ૯૫.૬૯ ₹
નવસારી           ૯૬.૧૭ ₹         ૯૬.૪૪ ₹
પંચમહાલ         ૯૫.૮૯ ₹         ૯૫.૯૩ ₹
પાટણ              ૯૬.૩૯ ₹         ૯૫.૭૫ ₹
પોરબંદર           ૯૬.૧૩ ₹         ૯૬.૫૯ ₹
રાજકોટ           ૯૫.૫૬ ₹         ૯૫.૪૬ ₹
સાબરકાંઠા      ૯૬.૩૪ ₹         ૯૬.૪૨ ₹
સુરત             ૯૫.૮૯ ₹         ૯૫.૭૩ ₹
સુરેન્દ્રનગર        ૯૬.૧૮ ₹        ૯૬.૪૩ ₹
તાપી            ૯૬.૨૩ ₹          ૯૬.૪૦ ₹
ડાંગ               ૯૬.૫૭ ₹         ૯૬.૫૭ ₹
વડોદરા          ૯૫.૩૯ ₹       ૯૫.૫૭ ₹
વલસાડ         ૯૬.૩૮ ₹          ૯૬.૭૫ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૯૭.૨૨ રૂપિયા છે.