khissu

સૌરાષ્ટ્રમાં મગફળીના ખેડૂતોને લોટરી લાગી, અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળ્યા, જાણો આજનાં તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

આજથી થોડા સમય પહેલાં જ જે કપાસના ભાવ પ્રતિ મણ 2000 રૂપિયાથી વધુ મળતા હતા તેમા અચાનક જ ઘટાડો આવતા ખેડૂતોમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે, દિવસ રાત જોયા વગર ખેતરો મા કાળી મજૂરી કરી પકવેલો કપાસ સસ્તા ભાવે વહેચવો ખેડૂતો ને પોસાય તેમ નથી.

ઉંચી મજૂરી, મોંઘા ખાતર બીયારણ અને દવાઓના કારણે ખેડૂતોને ભારે ખર્ચ બાદ કપાસની ઉપજ આવે છે. આવી પરિસ્થિતિમાં માર્કેટ યાર્ડમાં કપાસના ભાવો ગગડતા કેટલાક ખેડૂતો ઘરમા જ કપાસ નો સંગ્રહ કરવા મજબૂર બન્યા છે..

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીમાં તેજીનો માહોલ જોવા મળતા ખેડૂતો માટે દિવાળી જેવા દિવસો આવ્યા હોય તેવુ લાગે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરા પછી મગફળીના ઊંચા ભાવ મળતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. ગુજરાતમાં જીરુ, મરચા બાદ હવે મગફળી ઊંચો ભાવ ખેડૂતોને મળ્યો છે. રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ રૂપિયા 1450ને પાર થયો છે.

રાજકોટ અને ગોડલના યાર્ડમાં મગફળીનો ભાવ 1450એ પહોંચ્યો છે. સીઝન કરતા મગફળીના ભાવમાં 250 રૂપિયા સુધીનો વધારો થયો છે. ખેડૂતોએ મગફળીને વેચ્યા બાદ હવે ભાવમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં ખેડૂતોએ 80 ટકા મગફળીનું વેચાણ કર્યુ છે. ત્યારે આગામી દિવસોમાં મગફળીના ભાવ 1500માં પહોંચે તેવી શક્યતા છે.

જીરાના ભાવમાં તેજી 
ત્રણ દિવસ પહેલા રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાનો ભાવ રેકોર્ડ બ્રેક નોંધાયો હતો. યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 36 હજાર 1 રૂપિયા ભાવ બોલાતા સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા હતા. સૌ પ્રથમ વખત જીરૂની ત્રણ ગુણીની આવક થઈ છે. ગોંડલમાં જીરા બજારમાં રેગ્યુલર ભાવ 5100 થી 6650 રૂપિયા છે. રેકોર્ડ બ્રેક 20 કિલોનો ભાવ 36000 રૂપિયા બોલાયો હતો.

ગોંડલના મરચાનો રેકર્ડબ્રેક ભાવ
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ગોંડલના મરચાના રેકર્ડબ્રેક રૂ.10000 ભાવ બોલાયા હતાં. યાર્ડના ઇતિહાસમાં અત્યાર સુધીમાં મરચાના સૌથી વધુ ભાવ છે. જ્યારે લાલ મરચાના ખૂબ સારા ભાવ મળતા ખેડૂતો ખુશાલ જોવા મળ્યા છે અને યાર્ડમાં તેજી યથાવત રહેતા ખેડૂતોને જીરૂના પણ રૂ.6400 ભાવ ઉપજયા હતાં. 
 

રાજકોટ માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ બી.ટી.

1600

1760

ઘઉં લોકવન

520

570

ઘઉં ટુકડા

535

601

જુવાર સફેદ

690

925

જુવાર પીળી

475

621

બાજરી

295

461

મકાઇ

301

445

તુવેર

1100

1540

ચણા પીળા

842

944

ચણા સફેદ

1600

2400

અડદ

900

1500

મગ

1290

1615

વાલ દેશી

2450

2611

વાલ પાપડી

2650

2850

ચોળી

1120

1425

મઠ

1050

1815

વટાણા

525

840

કળથી

1250

1490

સીંગદાણા

1650

1750

મગફળી જાડી

1120

1449

મગફળી જીણી

1100

1290

તલી

2750

3175

સુરજમુખી

825

1205

એરંડા

1301

1392

અજમો

1850

2160

સુવા

1250

1506

સોયાબીન

1020

1100

સીંગફાડા

1180

1640

કાળા તલ

2346

2700

લસણ

150

484

ધાણા

1320

1601

મરચા સુકા

2400

4400

ધાણી

1340

1621

વરીયાળી

2450

2505

જીરૂ 

5200

6750

રાય

1068

1194

મેથી

1052

1251

ઇસબગુલ

2600

2600

કલોંજી

2500

3140

રાયડો

985

1126

રજકાનું બી

3300

3815

ગુવારનું બી

1125

1219

જૂનાગઢ માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1550

1800

ઘઉં

470

549

ઘઉં ટુકડા

480

567

બાજરો

502

502

ચણા

850

922

અડદ

1150

1464

તુવેર

1150

1505

મગફળી જીણી

1050

1250

મગફળી જાડી

1000

1362

સીંગફાડા

1300

1590

એરંડા

1030

1350

તલ

2450

3000

તલ કાળા

2000

2600

જીરૂ

5500

6550

ઈસબગુલ

2100

2711

ધાણા

1300

1688

મગ

1200

 

અમરેલી માર્કેટ યાર્ડ: 

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ11201799
શિંગ મઠડી8501285
શિંગ મોટી10001396
શિંગ દાણા12751652
તલ સફેદ16303325
તલ કાળા17402520
તલ કાશ્મીરી22002966
બાજરો300613
જુવાર705927
ઘઉં ટુકડા461621
ઘઉં લોકવન400579
મગ9521200
અડદ6001212
ચણા660930
તુવેર6001430
એરંડા11401373
જીરું13006680
ધાણા11001470
અજમા10503455
મેથી9251115
સોયાબીન10011088