khissu

મગફળીના ભાવમાં ઉછાળો: જાણો આજનાં મગફળીના બજાર ભાવ

ખાદ્યતેલની બજારમાં નરમાઈ વચ્ચે મગફળીના ભાવ પણ નરમ રહ્યાં હતાં.મોટા ભાગનાં પીઠાઓમાં મગફળીના ભાવમાં મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારનો મોટો આધાર સીંગતેલની બજાર ઉપરજ રહેલો છે. મગફળીનાં ભાવમાં હવે વધુ ઘટાડો થાય તેવી સંભાવનાં બહુ ઓછી દેખાય રહી છે.

આ પણ વાંચો: શું હવે કપાસ રાખવો જોઇએ કે વેંચી નાખવો ? શું છે કપાસની બજાર જાણો અહીં તમામ માહિતી

મગફળીનાં વેપારીઓ કહે છેકે હાલ વેચવાલી આવી રહી છે, પંરતુ હવે વેચવાલીમાં વધારો થવાની ધારણાં નથી. ગોંડલમાં આજે ૧.૧૦થી ૧.૨૫ લાખ ગુણી વચ્ચે આવકો હતી, પંરતુ હવે બીજી વાર આવકો કરશે ત્યારે આનાંથી ઓછી થાય તેવી ધારણાં છે.

આજે જે આવકો કરી તેમાં પણ નબળી ક્વોલિટીની મગફળીની જથ્થો વધારે હતો અને સરેરાશ મગફળીની બજારમાં આગળ ઉપર બજારનો ટોન ખાદ્યતેલની બજાર ઉપર જ રહેલો છે.

આ પણ જુઓ: લસણના ભાવમાં જોરદાર તેજી: 344 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં લસણ બજાર ભાવ

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 22/11/2022 મંગળ જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10501260
અમરેલી8001258
કોડીનાર10701220
સાવરકુંડલા12001301
જેતપુર8511311
પોરબંદર10751185
િવસાવદર9371461
મહુવા12151361
ગોંડલ8201291
કાલાવડ10501300
જુનાગઢ9001250
જામજોધપુર9501240
ભાવનગર11181350
માણાવદર13001301
તળાજા10501260
હળવદ10501400
જામનગર9001200
ભેસાણ9001223
ધ્રોલ11111337
સલાલ12101425
દાહોદ10401180

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 22/11/2022 મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10701230
અમરેલી9451238
કોડીનાર11281358
સાવરકુંડલા13001421
જસદણ10251270
મહુવા8311286
ગોંડલ9001286
કાલાવડ11501325
જુનાગઢ10001600
જામજોધપુર10001280
ઉપલેટા10301233
ધોરાજી9511236
વાંકાનેર9001415
જેતપુર9311486
તળાજા12001480
ભાવનગર11011826
રાજુલા10001181
મોરબી9501472
જામનગર10001955
બાબરા11401210
બોટાદ9701170
ભચાઉ13001351
ધારી9611230
ખંભાળિયા9651350
પાલીતાણા11511185
લાલપુર10501151
ધ્રોલ10401226
હિંમતનગર11001705
પાલનપુર11211500
તલોદ11001575
મોડાસા12001570
ડિસા11211401
ટિંટોઇ10011400
ઇડર12501727
ધનસૂરા10001200
ધાનેરા11201320
ભીલડી10501300
થરા11001283
દીયોદર11001330
વીસનગર11001268
માણસા12001255
વડગામ11611290
કપડવંજ9501325
શિહોરી10901255
ઇકબાલગઢ10001442
સતલાસણા11501425
લાખાણી11651313