khissu

ખેડૂતોમાં આનંદ: કપાસના ભાવમાં વધારો, જાણો આજનાં વધેલાં ભાવો

નમસ્કાર ખેડૂત મિત્રો...

આજે તારીખ ૦૬/૦૧/૨૦૨૧ ને બુધવાર, હાલ ચાલુ માર્કેટિંગ યાર્ડ માં જિલ્લા અને તાલુકા પ્રમાણે કપાસ ભાવો નીચે મુજબ છે.

જેમાંથી વિસનગર, પાટણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ નો ભાવ સૌથી વધુ રહ્યો છે. જ્યારે પાટણ માં 1200 રૂપિયા મણે ભાવ છે તો વિસનગર માં 1201. આ જિલ્લામાં આપને કપાસ ના ભાવો સારા મળી શકશે. આ સાથે બીજા જિલ્લાનાં ભાવો નીચે મુજબ છે. 

જૂનાગઢ :- નીચો ભાવ ૧૦૦૮ થી ઊંચો ભાવ ૧૧૪૧

બાબરા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૫  

ભાવનગર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૬૦

કાલાવાડ :- નીચો ભાવ ૧૦૦૦ ઊંચો ભાવ થી ૧૧૮૧ 

તળાજા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૬૧

મહુવા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૧૬૧

અમરેલી :- નીચો ભાવ ૭૬૫ થી ઊંચો ભાવ ૧૧૯૩

ધ્રોલ :- નીચો ભાવ ૧૦૩૫ થી ઊંચો ભાવ ૧૧૭૦  

વિસાવદર :- નીચો ભાવ ૯૬૦ થી ઊંચો ભાવ ૧૧૩૦

સાવરકુંડલા :- નીચો ભાવ ૯૯૫ થી ઊંચો ભાવ ૧૧૫૧

જામનગર :- નીચો ભાવ ૯૯૦ થી ઊંચો ભાવ ૧૧૭૫

બોટાદ :- નીચો ભાવ ૧૦૧૧ થી ઊંચો ભાવ ૧૧૮૭

જસદણ :- નીચો ભાવ ૯૯૦ થી ઊંચો ભાવ ૧૧૬૫  

મોરબી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૧

જામ જોધપુર :-નીચો ભાવ ૯૯૯ થી ઊંચો ભાવ ૧૨૦૧

ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૭૬

હળવદ :- નીચો ભાવ ૯૫૧ થી ઊંચો ભાવ ૧૧૫૫

રાજકોટ :- નીચો ભાવ ૯૯૯ થી ઊંચો ભાવ ૧૧૮૭

વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૧

ડોળાસા :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૫૫

અંજાર :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૮

પાટણ :- નીચો ભાવ ૧૦૨૫ થી ઊંચો ભાવ ૧૨૦૦

હિંમતનગર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૫

વિજાપુર :- નીચો ભાવ ૯૯૦ થી ઊંચો ભાવ ૧૧૯૧

કડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૧

વિસનગર :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૧

ખેડૂત મિત્રોને માર્કેટિંગ યાર્ડ માં સારા કપાસના એવરેજ ભાવ રૂ.1050 થી 1120 ની વચ્ચે મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કપાસના ભાવમાં થોડો-થોડો વધારો થઈ રહ્યો છે. જ્યારે આગામી બે અઠવાડિયા સુધી ભાવમાં વધારો રહે એવી શક્યતાઓ રહેલી છે આગળ નો રિપોર્ટ અમે તમને જણાવતા રહેશુ. માટે Khissu Application ડાઉનલોડ કરી લેજો.

આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે એટલા માટે તમારા whatsapp ગ્રુપ, facebook ગ્રુપમાં શેર કરજો.

   - આભાર