કપાસનો ઊંચો ભાવ 1351 રૂપિયા : જાણો આજનાં કપાસ ભાવો

નમસ્કાર ખેડૂત મિત્રો,

ગુજરાતમાર્કેટ યાર્ડમાં થોડા સમય પહેલા મંદી જોવા મળી હતી. પરંતુ હાલ ખૂબ જ તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ. 1180 થી 1200 સુધી મળી રહ્યાં છે. 

ગુજરાતની 30+ માર્કેટ યાર્ડમાં આજે કપાસના ભાવ 1200 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં લાલપુર માં માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ 1351 જોવા મળ્યો છે.

આજે તારીખ ૧૦/૦૨/૨૦૨૧, બુધવાર નાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં.

જૂનાગઢ :- નીચો ભાવ ૯૨૦ થી ઊંચો ભાવ ૧૦૫૦

બાબરા :- નીચો ભાવ ૧૦૪૦ થી ઊંચો ભાવ ૧૨૬૦

મહુવા :- નીચો ભાવ ૮૭૬ થી ઊંચો ભાવ ૧૧૮૦ 

ખેડબ્રહ્મા :- નીચો ભાવ ૧૧૭૬ થી ઉંચો ભાવ ૧૨૧૨ 

તળાજા :- નીચો ભાવ ૧૦૦૭ થી ઊંચો ભાવ ૧૨૧૨  

અમરેલી :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૧૨૫૩ 

રાજુલા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૪૦    

વિરમગામ :- નીચો ભાવ ૯૨૨ થી ઉંચો ભાવ ૧૧૫૧

ઉનાવા :- નીચો ભાવ ૧૧૭૬ થી ઉંચો ભાવ ૧૨૮૦

માણાવદર :- નીચો ભાવ ૧૦૪૨ થી ઉંચો ભાવ ૧૨૪૩

સાવરકુંડલા :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૨૧૦  

ઇકબાલગઢ :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૨૫૨ 

જામનગર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૨૨ 

ધંધુકા :- નીચો ભાવ ૧૦૮૮ થી ઉંચો ભાવ ૧૨૦૦

બોટાદ :- નીચો ભાવ ૧૦૪૧ થી ઊંચો ભાવ ૧૨૫૧

સતલાસણા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૬૪   

જસદણ :- નીચો ભાવ ૧૦૩૦ થી ઊંચો ભાવ ૧૨૩૦    

મોરબી :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૨૦૪  

ધ્રોલ :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૧૯૦

શિહોરી :- નીચો ભાવ ૧૦૯૫ થી ઉંચો ભાવ ૧૧૨૦

ચાણસ્મા :- નીચો ભાવ ૧૦૧૭ થી ઉંચો ભાવ ૧૨૦૧

કપડવંજ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૦૦૦

જામ જોધપુર :- નીચો ભાવ ૧૦૨૦ થી ઊંચો ભાવ ૧૨૨૧  

ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૨૧૬ 

લાખણી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૫

કરજણ :- નીચો ભાવ ૧૦૭૮ થી ઉંચો ભાવ ૧૧૨૩

રાજકોટ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૧૧ 

વાંકાનેર :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૬ 

ટિંટોઈ :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૦૦

પાલીતાણા :- નીચો ભાવ ૯૪૦ થી ઉંચો ભાવ ૧૧૨૦

ખંભાળિયા :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૫૦   

જેતપુર :- નીચો ભાવ ૧૦૭૧ થી ઊંચો ભાવ ૧૨૪૧

ઉપલેટા :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૨૧૫

વડાલી :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૬

ઢસા :- નીચો ભાવ ૧૦૧૫ થી ઉંચો ભાવ ૧૨૫૧

કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૫૩

ગોઝારીયા :- નીચો ભાવ ૧૦૮૦ થી ઉંચો ભાવ ૧૨૨૦

હળવદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૮ 

વિજાપુર :- નીચો ભાવ ૧૦૬૦ થી ઉંચો ભાવ ૧૨૨૯ 

હારીજ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૯૫ 

બેચરાજી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૦  

વિસનગર :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૨૪૧    

દિયોદર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૫૦   

તલોદ :- નીચો ભાવ ૧૦૮૧ થી ઉંચો ભાવ ૧૨૦૦

હિંમતનગર :- નીચો ભાવ ૧૦૬૦ થી ઉંચો ભાવ ૧૨૨૯   

ધનસુરા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૩૫

માણસા :- નીચો ભાવ ૯૭૫ થી ઊંચો ભાવ ૧૨૨૭   

ગઢડા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૦

સિદ્ધપુર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૮૯

કુકરવાડા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૭

વિછીયા :- નીચો ભાવ ૧૦૧૧ થી ઉંચો ભાવ ૧૨૦૦ 

પાટણ :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૨૬૨ 

થરા :- નીચો ભાવ ૧૧૨૦ થી ઉંચો ભાવ ૧૨૩૧

લાલપુર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૩૫૧

વિસાવદર :- નીચો ભાવ ૯૬૧ થી ઉંચો ભાવ ૧૧૩૩

ડોળાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૦