khissu

જાણો આજના (04/12/2021, શનિવારના) અલગ અલગ માર્કેટ યાર્ડના ભાવ: જાણો તમારા પાકનો ઉંચો - નીચો ભાવ

આજ તારીખ 04/12/2021, શનિવારના અમરેલી, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

નવી લાલ ડુંગળીની આવકો વધી રહી છે અને ભાવમાં પણ ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. સારી ડુંગળીનાં ભાવ ઊંચા છે, પંરતુ નબળી ડુંગળીનાં ભાવ ઘટીને રૂ.100 નીઅંદર આવી ગયાં હતાં. ડુંગળીનાં વેપારીઓ કહે છે કે ટૂંકાગાળા માટે જેમ આવકો વધશે તેમ ભાવમાં વધુ ઘટાડો આવી શકે છે. જો નીચા ભાવથી ડુંગળીનાં નિકાસ વેપારો થાય તોજ બજારને ટેકો મળી શકે તેમ છે, એ સિવાય ખાસ ફેરફાર લાગતો નથી.

ગોંડલમાં લાલ ડુંગળીની કુલ 15600 કટ્ટાની આવક થઈ હતી અને ભાવ રૂ.71 થી 536 નાં ભાવ જોવા મળ્યાં હતાં. જ્યારે સામાન્ય ભાવ રૂ. 331 નાં હતાં. રાજકોટમાં ત્રણ હજાર ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂ.100 થી 400 નાં હતાં. ડુંગળીમાં નબળા માલ બધા જ રૂ.200 ની અંદર ખપી રહ્યાં છે.

મહુવા યાર્ડ વરસાદની આગાહીને પગલે છેલ્લા ત્રણ દિવસથી બંધ છે, હવે આજે ખુલે તેવી સંભાવનાં છે. વરસાદી વાતાવરણની અસર ગુજરાતમાંથી પૂરી થઈ ગઈ છે.

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1410

1741

ઘઉં લોકવન 

404

424

ઘઉં ટુકડા 

412

476

જુવાર સફેદ 

360

575

બાજરી 

315

421

તુવેર 

860

1200

ચણા પીળા 

751

1000

અડદ 

840

1492

મગ 

1025

1425

વાલ દેશી 

915

1261

ચોળી 

865

1290

કળથી 

635

811

એરંડા 

1196

1279

અજમો 

1460

2140

સુવા 

825

980

કાળા તલ 

2000

2619

ધાણા 

1140

1360

જીરું 

2800

3032

ઇસબગુલ 

1641

2235

રજકાનું બી 

3500

4500 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1450

1660

ઘઉં લોકવન 

380

423

ઘઉં ટુકડા 

400

429

ચણા 

700

927

અડદ 

700

1525

તુવેર 

950

1169

મગફળી ઝીણી  

850

1051

મગફળી જાડી 

800

1066

તલ 

1900

2000

જીરું 

2930

2930

ધાણા 

1200

1518

સોયાબીન 

1150

1375 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1001

1711

ઘઉં 

404

436

જીરું 

2151

3151

તલ 

1376

2221

ચણા 

706

956

મગફળી ઝીણી 

860

1216

મગફળી જાડી 

801

1211

ડુંગળી 

71

451

સોયાબીન 

1131

1346

ધાણા 

800

1571

તુવેર 

851

1091

મગ 

800

1371

ઘઉં ટુકડા 

406

508

શીંગ ફાડા 

931

1481 

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1000

1722

ઘઉં 

386

432

જીરું 

2000

2970

તલ 

1000

2238

ચણા 

700

947

જુવાર 

230

460

સોયાબીન 

1130

1300

ધાણા 

1350

1496

તુવેર 

850

1100

અડદ 

890

1550