khissu

જાણો આજના (23/07/2021, શુક્રવારના) અલગ અલગ માર્કેટ યાર્ડના ભાવ: જાણો તમારા પાકનો ઉંચો - નીચો ભાવ

આજ તારીખ 23/07/2021, શુક્રવારના જામનગર, જુનાગઢ,અમરેલી, મહુવા, રાજકોટ, ગોંડલ અને  માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો: આજથી મિની વરસાદ રાઉંડ ચાલુ: જાણો ક્યાં જિલ્લાને વધુ વરસાદ?

રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5500 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2351 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2518 સુધીના બોલાયાં હતા.  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1050

1736

ઘઉં લોકવન

344

372

ઘઉં ટુકડા 

351

419

જુવાર સફેદ 

381

615

બાજરી 

243

305

તુવેર 

950

1236

ચણા પીળા 

880

924

અડદ 

1050

1362

મગ 

1025

1278

વાલ દેશી 

841

1021

ચોળી 

850

1240

કળથી 

571

661

મગફળી જાડી 

1011

1341

અળશી

981

1035

કાળા તલ 

1345

2351

લસણ 

607

1200

જીરું 

2350

2518

રજકાનું બી 

3000

5500

ગુવારનું બી 

770

810 

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1082

ધાણા 

900

1225

મગફળી જાડી 

1000

1311

કાળા તલ 

2040

2200

લસણ 

400

1200

મગફળી ઝીણી 

1000

1240

ચણા 

860

1008

અજમો 

1200

2590

મગ 

1050

1195

જીરું  

1820

2470 

 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

1075

1266

એરંડા 

722

1045

જુવાર 

220

448

બાજરી 

250

330

ઘઉં 

260

430

અડદ 

900

1156

મગ 

926

1190

રાય 

1090

1110

મેથી 

1050

1136

ચણા 

795

9500

તલ સફેદ 

1100

1671

તલ કાળા 

1201

2186

ચોળી 

400

400

કાળી જીરી 

1450

1700

લાલ ડુંગળી 

180

405

સફેદ ડુંગળી 

169

269

 

 ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

320

436

ઘઉં ટુકડા 

328

461

મગફળી ઝીણી 

880

1336

મગફળી જાડી 

820

1341

એરંડા 

951

1096

જીરું 

2141

2621

તલી

1001

1671

ઇસબગુલ 

1501

2111

ધાણા 

901

1306

ડુંગળી લાલ 

101

331

સફેદ  ડુંગળી 

101

231

મગ 

851

1261

ચણા 

750

936

સોયાબીન 

1201

1661 

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

320

364

કાળા તલ 

1350

2380

મેથી 

800

1000

એરંડો 

900

1089

તલ 

1250

1659

મગફળી જાડી 

780

1225

ચણા 

800

940

ધાણા 

1000

1249

જીરું 

2200

2460

મગ 

1000

1219 

 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

349

364

મગફળી જાડી 

900

1300

ચણા 

700

951

એરંડો 

900

1051

તલ 

1000

1709

કાળા તલ 

1110

2585

મગ 

880

1090

ધાણા 

930

1190

કપાસ 

800

1679

જીરું  

1780

2520