khissu

વાહ, આજે કપાસનો ઉચો ભાવ ૧૨૫૧ રૂપિયા / જાણો આજનાં ચાલુ કપાસનાં ભાવો સાથે એક સર્વે

નમસ્કાર ખેડૂત ભાઈઓ,

છેલ્લા એક અઠવાડિયાથી કપાસના ભાવમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. ૧૧૫૦ થી લઈને ૧૨૦૦+ સુધીના ભાવો હાલ બજારમાં જોવા મળી રહ્યા છે. જેટલો કપાસ માર્કેટ યાર્ડ માં આવવો જોઈએ તેટલો કપાસ આ વર્ષે આવ્યો નથી. કારણોમાં કમોસમી વરસાદ, કપાસમાં અમુક પ્રકારના રોગ અને ઓછાં વાવેતર ના લીધે કપાસ ની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

હવે અત્યારે ખેડૂતો પાસે કપાસનો જથ્થો ઘટી રહ્યો છે ત્યારે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે સારી ગુણવત્તા ધરાવતાં કપાસ ની આવક બજાર માં શરૂ થઈ ગઈ છે. આ વખતે બધા વર્ષ કરતા ૧૫% જેટલો કપાસ જ સારી ગુણવત્તા વાળો છે. સારી ગુણવત્તા ધરાવતા કપાસની માંગ સતત વધી રહી છે અને ભાવ પણ.

આજે ગુજરાતનાં કડી, ગોંડલ, જામનગર ,બોટાદ, ગોંડલ, જેતપુર, સિધ્ધપુર, કાલાવાડ, ભાવનગર, ધ્રોલ, ઉનાવા, લાલપુર, વિજાપુર, વિસનગર ૧૨૦૦ અથવા ૧૨૦૦ + ભાવ રહ્યાં છે. જેમાંની લાલપુર માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ ૧૨૫૧ રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૨૨/૦૧/૨૦૨૧, શુક્રવાર નાં કપાસનાં ભાવો વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં.

જૂનાગઢ :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૪૭

બાબરા :- નીચો ભાવ ૧૦૧૫ થી ઊંચો ભાવ ૧૧૮૫  

ડોળાસા :- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ ૧૧૭૦

મહુવા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૦૯૦ 

કડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૩૧    

તળાજા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૭૨

અમરેલી :- નીચો ભાવ ૭૧૧ થી ઊંચો ભાવ ૧૧૮૦        

ખંભાળીયા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૦

માણાવદર :- નીચો ભાવ ૭૫૫ થી ઉંચો ભાવ ૧૨૦૦

સાવરકુંડલા :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૧૮૧

ભેસાણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૨

દિયોદર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૭

જામનગર :- નીચો ભાવ ૧૦૮૦ થી ઊંચો ભાવ ૧૨૦૫   

બોટાદ :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૦  

જસદણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૯૦     

મોરબી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૮૭   

જામ જોધપુર :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૯૫ 

ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૨૦૧    

રાજકોટ :- નીચો ભાવ ૯૯૨ થી ઊંચો ભાવ ૧૧૯૭    

વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૦

લાલપુર :- નીચો ભાવ ૯૯૯ થી ઉંચો ભાવ ૧૨૫૧

ઉનાવા :- નીચો ભાવ ૯૮૮ થી ઉંચો ભાવ ૧૨૨૧

સિદ્ધપુર :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૨૩૧    

જેતપુર :- નીચો ભાવ ૧૨૦૧ થી ઊંચો ભાવ ૧૨૧૨ 

કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦ 

હળવદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૮

ભાવનગર :- નીચો ભાવ ૯૩૭ થી ઉંચો ભાવ ૧૨૦૫

બેચરાજી :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૧૮૦

શિહોરી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૪૫ 

ધ્રોલ :- નીચો ભાવ ૯૧૫ થી ઉંચો ભાવ ૧૨૦૦ 

વિસનગર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૩૧   

ધનસુરા :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૧૫૦ 

વિજાપુર :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૩૭  

કપડવંજ :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૧૦૦ 

લાખણી :- નીચો ભાવ ૧૧૧૫ થી ઉંચો ભાવ ૧૧૮૦

ગઢડા :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૧૬૪

હારીજ :- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ ૧૧૭૦

ધોરાજી :- નીચો ભાવ ૧૦૭૧ થી ઉંચો ભાવ ૧૧૮૬

ઇકબાલગઢ :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૧૨૫

વિસાવદર :- નીચો ભાવ ૯૨૩ થી ઉંચો ભાવ ૧૦૭૧ 

તલોદ :- નીચો ભાવ ૧૦૬૦ થી ઉંચો ભાવ ૧૧૮૪

ઢસા :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૧૮૩

ઉપલેટા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૦ 

રાજુલા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૧૭૫

પાલીતાણા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૦૦  

વિછીયા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૬૦

- આભાર