khissu

આજે સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ધટાડો ?

અરે સોનાની ચળકાટ જોઈને તો ભલાભલાની આંખો લલચાય છે. સોનાની આજ ચળકાટ ને કારણે તે આસાનીથી મળતું પણ નથી. તેવી જ રીતે રૂપુ પણ એવું જ વસ્તુ છે જે વ્યક્તિનું મન હરિ લે છે પણ તે સોના કરતા તો સસ્તું જ હોય છે પણ એટલું બધું તો સસ્તું ન મળે હો.

તો મિત્રો સોના ચાંદીના ઘરેણાં પહેરવાના શોખીન માટે અથવા સોના ચાંદીનો વેપાર કરતા લોકો માટે રોજે રોજ નો ભાવ જાણતો રહેવો ખુબજ જરૂરી છે.

ચાલો તો જાણી લઈએ આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૧૭-૦૧-૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૫.૦૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૨૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૫૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૫૦૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૫,૦૦૦.૦૦ રૂપિયા

જોકે કાલનો ૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ ૬૬,૬૦૦.૦૦ હતો  જયારે આજનો ભાવ ૬૫,૦૦૦.૦૦ રૂપિયા છે જેથી કાલની સરખામણીમાં ૧૬૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૭૯૧.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૮,૩૨૮.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૭,૯૧૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૭૯,૧૦૦.૦૦ રૂપિયા

જોકે કાલનો ૧૦૦ ગ્રામ સોનાના ભાવ ૪,૮૫,૮૦૦ હતો જ્યારે આજનો ૧૦૦ ગ્રામ સોનાનો ભાવ ૪,૭૯,૧૦૦ છે જેથી આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૬,૭૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૯૧.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૯,૧૨૮.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૮,૯૧૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૯,૧૦૦.૦૦ રૂપિયા

જોકે કાલનો ૧૦૦ ગ્રામ સોનાનો ભાવ ૪,૯૪,૫૦૦ રૂપિયા હતો જ્યારે આજનો સોનાનો ભાવ ૪,૮૯,૧૦૦ રૂપિયા છે જેથી ૨૪ કેરેટ સોનાના ભાવમાં   ૫,૪૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.