khissu

કપાસમાં તેજીનો માહોલ યથાવત: આજનો ઉંચો ભાવ રૂ. 1800, જાણો આજના કપાસના ભાવો

ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં માણાવદર માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1800 રૂપિયા જોવા મળ્યો હતો

હવે જાણી લઈએ આજનાં 11 નવેમ્બર 2021 ને ગુરૂવાર નાં ભાવો : 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

રાજકોટ 

1580

1750

જસદણ 

1150

1755

બોટાદ 

1100

1770

જામજોધપુર 

1550

1730

ભાવનગર 

1245

1750

જામનગર

1300

1775

બાબરા 

1450

1760

મોરબી 

1201

1719

હળવદ 

1350

1727

વિસાવદર 

1295

1685

તળાજા 

1125

1760

ઉપલેટા 

1000

1775

લાલપુર 

1585

1742

હિંમતનગર

1501

1503

ધ્રોલ 

1435

1772

પાલીતાણા 

1200

1700

માણાવદર

1272

1800

ધનસુરા 

1550

1700

વિજાપુર 

1150

1724

માણસા 

1050

1724

કડી 

1401

1736

સિધ્ધપુર

1472

1733

ડિસા

1511

1512

ચાણસ્મા 

1451

1680

ઉનાવા 

1011

1712