khissu

જાણો આજના વિવિધ માર્કેટ યાર્ડના ભાવો : ભાવો જાણી વેંચાણ કરો, ૧૦૦% ફાયદો

નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૨૨/૦૩/૨૦૨૧ ને સોમવાર મોરબી, જૂનાગઢ, ગોંડલ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

કપાસ :- નીચો ભાવ ૯૩૫ થી ઉંચો ભાવ ૧૨૪૦

નાળિયેર :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૧૭૬૨

ડુંગળી લાલ :- નીચો ભાવ ૬૦ થી ઉંચો ભાવ ૩૦૬

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૪૫ થી ઉંચો ભાવ ૧૯૯

જીરું :- નીચો ભાવ ૨૧૭૫ થી ઉંચો ભાવ ૨૭૨૫

ધાણા :- નીચો ભાવ ૬૧૯ થી ઉંચો ભાવ ૧૪૦૦

તુવેર :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૮૬૦ત

તલકાળા :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૮૬૦

ચણા :- નીચો ભાવ ૭૪૨ થી ઉંચો ભાવ ૮૯૨

તલ સફેદ :- નીચો ભાવ ૧૩૯૯ થી ઉંચો ભાવ ૧૫૩૨

મગ :- નીચો ભાવ ૧૮૯૦ થી ઉંચો ભાવ ૧૮૯૦

મેથી :- નીચો ભાવ ૬૯૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

અડદ :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૧૫૩૦

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૨૭૧ થી ઉંચો ભાવ ૪૯૩

રાજગરો :- નીચો ભાવ ૧૩૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૦

જુવાર :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૮

બાજરી :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૩૧૧

શીંગ મગડી :- નીચો ભાવ ૧૦૭૯ થી ઉંચો ભાવ ૧૩૨૧

શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૯૭૭ થી ઉંચો ભાવ ૧૨૨૮

શીંગ ૫ :- નીચો ભાવ ૧૧૫૧ થી ઉંચો ભાવ ૧૧૭૧

રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

એરંડો :- નીચો ભાવ ૮૦૪ થી ઉંચો ભાવ ૯૧૨
લસણ :- નીચો ભાવ ૫૮૨ થી ઉંચો ભાવ ૧૧૧૫
ચણા :- નીચો ભાવ ૮૮૫ થી ઉંચો ભાવ ૯૩૦
તલ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૬૯૦
ડુંગળી :- નીચો ભાવ ૬૦ થી ઉંચો ભાવ ૨૦૦
ધાણા :- નીચો ભાવ ૧૧૯૦ થી ઉંચો ભાવ ૧૬૧૫
મગફળી જાડી :- નીચો ભાવ ૧૧૨૦ થી ઉંચો ભાવ ૧૨૮૦
મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૧૧૦ થી ઉંચો ભાવ ૧૨૫૦
કપાસ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઉંચો ભાવ ૧૩૪૧
જીરું. :- નીચો ભાવ ૨૩૦૦ થી ઉંચો ભાવ ૨૬૬૦

મોરબી માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

એરંડો :- નીચો ભાવ ૮૯૬ થી ઉંચો ભાવ ૯૧૦
રાયડો :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૫૬
તલ :- નીચો ભાવ ૮૨૦ થી ઉંચો ભાવ ૧૫૨૨
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૮૮૬
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૦૧
કાળા તલ :- નીચો ભાવ ૧૯૨૬ થી ઉંચો ભાવ ૧૯૪૭
મગફળી ૭૦૦ થી ઉંચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૩
કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૨૬
ઘઉં :- નીચો ભાવ ૩૩૨ થી ઉંચો ભાવ ૪૩૦

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

તલ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૬૨૦
ઘઉં :- નીચો ભાવ ૩૨૦ થી ઉંચો ભાવ ૪૦૪
ઘઉ ટુકડા :- નીચો ભાવ ૩૩૦ થી ઉંચો ભાવ ૪૪૨
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૯૦૮
ધાણી :- નીચો ભાવ ૧૧૫૦ થી ઉંચો ભાવ ૧૫૧૦
સિંગ ફાડા :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૫૦૮
મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૧૬
અડદ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૮
તુવેર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૪
જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઉંચો ભાવ ૨૬૦૦

ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.

એરંડો :- નીચો ભાવ ૮૩૦ થી ઉંચો ભાવ ૯૨૦
ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૯૦૦
ડુંગળી :- નીચો ભાવ ૧૨૦ થી ઉંચો ભાવ ૧૭૮
લસણ :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૯૧૫
મગફળી જાડી :- નીચો ભાવ ૭૮૦ થી ઉંચો ભાવ ૧૩૦૦
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૫૦૦
રાયડો :- નીચો ભાવ ૫૧૦ થી ઉંચો ભાવ ૯૭૦
મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૦
કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૯૦
જીરું :- નીચો ભાવ ૨૧૩૦ થી ઉંચો ભાવ ૨૭૮૦