khissu

ખરીદદારો ખુશ, સતત ત્રીજા દિવસે સોના ચાંદીના દાગીના માં ભાવ ઘટાડો, જાણો આજના નવા ભાવો

નમસ્કાર ગુજરાત, આજે સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 

આજે સોનાનો ભાવ ઘટીને રૂ.350 થયો છે. 

10 જુલાઈએ ચેન્નાઈમાં 10 ગ્રામ સોનું 73,840 રૂપિયા હતું. 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત દિલ્હીમાં 73,720 રૂપિયા અને મુંબઈમાં 73,570 રૂપિયા છે.

એક કિલો ચાંદી 94,400 રૂપિયા છે. ચાલો જાણીએ દેશના 12 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની છૂટક કિંમત શું છે?

અમદાવાદમાં સોનાનો આજનો ભાવ? 

અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 67,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 73,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

નવી દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ - 73,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

મુંબઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ - 73,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

કોલકાતામાં આજે 24 કેરેટ સોનાની કિંમત - 73,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

ચંદીગઢમાં આજની 24 કેરેટ સોનાની કિંમત - 73,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

સુરતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ - 73,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 

જયપુરમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ - 73,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

ઈન્દોરમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ - 73,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

આજે લખનૌમાં 24 કેરેટ સોનાની કિંમત - 73,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

આજે વારાણસીમાં 24 કેરેટ સોનાની કિંમત - 73,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

આજે પટનામાં 24 કેરેટ સોનાની કિંમત - 73,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.