khissu

આજ રોજ 12/01/2021 ના રોજ સોના-ચાંદી ના બજાર ભાવ, ગઈકાલ ની સરખામણી માં આજે ભાવમાં વધારો

અરે સોનાની ચળકાટ જોઈને તો ભલાભલાની આંખો લલચાય છે. સોનાની આજ ચળકાટ ને કારણે તે આસાનીથી મળતું પણ નથી. તેવી જ રીતે રૂપુ પણ એવું જ વસ્તુ છે જે વ્યક્તિનું મન હરિ લે છે પણ તે સોના કરતા તો સસ્તું જ હોય છે પણ એટલું બધું તો સસ્તું ન મળે હો.

તો મિત્રો સોના ચાંદીના ઘરેણાં પહેરવાના શોખીન માટે અથવા સોના ચાંદીનો વેપાર કરતા લોકો માટે રોજે રોજ નો ભાવ જાણતો રહેવો ખુબજ જરૂરી છે. જોકે  ગઈકાલ કરતા આજે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે.

ચાલો તો જાણી લઈએ આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ 12-01-2021 ના રોજ ચાંદીના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૪.૮૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૧૮.૪૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૪૮.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૪૮૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૪,૮૦૦.૦૦ રૂપિયા

જોકે કાલનો ૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ ૬૩૯૦૦ હતો  જયારે આજનો ભાવ ૬૪,૮૦૦.૦૦ રૂપિયા છે જેથી કાલની સરખામણીમાં ૯૦૦ રૂપિયાનો વધારો થયો છે.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪૯૦૭.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૯,૨૫૬.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૯,૦૭૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૯૦,૭૦૦.૦૦ રૂપિયા

જોકે કાલનો ૧૦૦ ગ્રામ સોનાના ભાવ ૪,૮૯,૯૦૦ હતો જ્યારે આજનો ૧૦૦ ગ્રામ સોનાનો ભાવ ૪,૯૦,૭૦૦ છે જેથી આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૮૦૦ રૂપિયાનો વધારો થયો છે.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૫૧૦૭.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૪૦,૮૫૬.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫૧,૦૭૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૧૦,૭૦૦.૦૦ રૂપિયા

જોકે કાલનો ૧૦૦ ગ્રામ સોનાનો ભાવ ૫,૦૯,૯૦૦ રૂપિયા હતો જ્યારે આજનો સોનાનો ભાવ ૫,૧૦,૭૦૦ રૂપિયા છે જેથી ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૮૦૦ રૂપિયાનો વધારો થયો છે.