khissu

આજના (01/11/2021, સોમવારના) બજાર ભાવો: માર્કેટ યાર્ડોમાં દિવાળી રજાની નોટીસ, જાણો ક્યાં યાર્ડમાં કેટલાં દિવસ રજા....

આજ તારીખ 1/11/2021, શનિવારના જામનગર, રાજકોટ, જસદણ, ગોંડલ અને મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

મહુવા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

276

2224

કપાસ

505

1730

લાલ ડુંગળી 

100

554

સફેદ ડુંગળી 

150

455

મગફળી 

922

1152

જુવાર 

271

351

બાજરી 

279

480

ઘઉં 

317

543

અ‍ડદ

570

1280

મગ

645

1264

મેથી

899

1389

સોયાબીન

989

992

જીરૂ

1900

2525

એરંડા

1012

1224

રાય

1355

1550

ચણા 

619

900

તલ સફેદ 

1970

2193

તલ કાળા 

1650

2606

 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તલ 

1980

2235

ઘઉં 

400

438

કાળા તલ 

2150

2730

મગ 

1200

1300

લસણ 

265

700

મગફળી ઝીણી 

950

1390

મગફળી જાડી 

850

1070

અજમો 

1600

2390

કપાસ 

1300

1765

જીરું  

2145

2650

 

જસદણ માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગ

700

1400

ઘઉં 

370

400

ચણા 

500

1015

બાજરો

250

344

તલ 

1100

2144

કાળા તલ 

1398

2535

અડદ 

500

1300

એરંડા

800

1000

કપાસ  

1250

1755

જીરું 

1900

2651

સોયાબીન

800

1065

ધાણા

700

1100

મેથી

700

1350

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1550

1750

ઘઉં 

380

415

જીરું 

2400

2625

રાયડો 

1280

1480

લસણ

380

920

મગફળી ઝીણી 

870

1070

મગફળી જાડી 

850

1100

તલ કાળા 

2200

2900

મગ 

1317

1451

મેથી 

900

1474

એરંડા

1220

1290

અજમો

1425

2251

ધાણા

1250

1350

રજકાનું બી

2600

5400

સોયાબીન

898

1062

વરીયાળી

1500

1600

રાય

1380

1600

ઈસબગુલ

1550

2361

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1001

1761

મગફળી ઝીણી 

820

1126

મગફળ જાડી 

770

1201

એરંડા 

1141

1286

તલ 

1401

2131

જીરું 

2000

2701

ધાણા 

1000

1421

ચણા 

701

971

સોયાબીન 

921

1056

ઈસબગુલ

1701

2331

ડુંગળી લાલ

101

521