khissu

માત્ર ૧૫ મિનિટમાં થશે મોબાઇલ ચાર્જ, iQoo 7 લૉન્ચ થશે 120W ચાર્જર સાથે

હાલમાં જ વિવો ના સબ બ્રાન્ડે જાણકારી આપતા iQoo 7 લોન્ચ કરવાની ઘોસણા કરી છે. આ ઉપરાંત iQoo 7 BMW પણ ૧૧ જાન્યુઆરી એ લોન્ચ કરવાની ઘોષણા કરી છે.


પોસ્ટર માં જણાવ્યા મુજબ iQoo 7 ૧૨૦w ગસ્ટ ચાર્જર સાથે લોન્ચ થશે. તેના જણાવ્યા મુજબ આ ચાર્જર માત્ર ૧૫ મિનિટમાં જ મોબાઇલ ચાર્જ કરી શકશે.


વિવો ની આ સબ બ્રાન્ડ iQoo એ વિવો ના પોસ્ટર માં જાણકારી દેતા જણાવ્યું છે કે તે iQoo 7 BMW પણ લોન્ચ કરવા જઈ રહી છે. જયારે તેના રેગ્યુલર વર્ઝન iQoo 7 વિશે જણાવ્યું છે કે તે ૧૨૦W ના ચાર્જર સાથે લોન્ચ થશે જે માત્ર ૧૫ મિનિટમાં જ મોબાઇલ ચાર્જ કરી શકશે જોકે આ મોબાઇલ વિશે વધુ કોઈ જાણકારી આપવામાં આવી નથી.