સમગ્ર દેશ હવે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે ત્યારે ઘરેલું ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસના ભાવ સતત વધતા જાય છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં જ ત્રણ વખત ભાવ વધ્યો છતાં માર્ચ મહિનાની શરૂઆતમાં ફરીથી ભાવ વધારી દેવાયો. હાલમાં સરકારે LPGના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે જે બાદ હવે સિલિન્ડર ની કિંમત રૂ.794 થી વધીને રૂ.819 કરી દેવામાં આવ્યા.
જુલાઈ 2020માં ઘરેલું ગેસની કિંમત 594 રૂપિયા હતી ત્યારબાદ પાંચ મહિના સુધી તેના ભાવમાં કોઈ વધારો થયો નહોતો. પરંતુ ડિસેમ્બર મહિનામાં તેના ભાવ વધારવામાં આવ્યા અને 594 થી 644 રૂપિયા કરી દેવામા આવ્યા. ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ એકવાર ફરી તેની કિંમતમાં 50 રૂપિયા વધારીને 694 રૂપિયા કરાઈ.
ત્યારબાદ ૪ ફેબ્રુઆરીના રોજ 25 રૂપિયાનો વધારો કરી 694 રૂપિયાથી વધીને 719 રૂપિયા કરાઈ અને 14 ફેબ્રુઆરીએ 50 રૂપિયા વધારીને 769 કરાઈ તથા 25 ફેબ્રુઆરીએ ફરીથી 25 રૂપિયાનો વધારો કરી 794 રૂપિયા ભાવ થયો. આમ જો માત્ર ફેબ્રુઆરી મહિનાની જ વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વાર વધારો થયો છે.
હાલ ફરીથી માર્ચ મહિનાની શરૂઆતમાં જ LPG ગેસ સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો થયા બાદ ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ 794 રૂપિયાથી વધીને 819 રૂપિયા થઈ ગયો.
માર્ચ મહિનામાં બદલાયેલા ગુજરાતના જિલ્લાઓના નવા ભાવો :
અમદાવાદ :- ₹ 776
અમરેલી :- ₹ 788.50
આણંદ :- ₹ 775
અરવલ્લી :- ₹ 825
ભાવનગર :- ₹ 777
બનાસકાંઠા :- ₹ 793
ભરૂચ :- ₹ 775
બોટાદ :- ₹ 825
છોટા ઉદેપુર :- ₹ 833.50
દાહોદ :- ₹ 796.50
દેવભૂમિ દ્વારકા :- ₹ 842
ગાંધીનગર :- ₹ 777
ગીર સોમનાથ :- ₹ 825
જામનગર :- ₹ 781.50
જૂનાગઢ :- ₹ 837
ખેડા :- ₹ 826
કચ્છ :- ₹ 826
મહીસાગર :- ₹ 842
મહેસાણા :- ₹ 826
મોરબી :- ₹ 842
નર્મદા :- ₹ 826
નવસારી :- ₹ 826
પંચમહાલ :- ₹ 835
પાટણ :- ₹ 835
પોરબંદર :- ₹ 835
રાજકોટ :- ₹ 835
સાબરકાંઠા :- ₹ 845.50
સુરત :- ₹ 845.50
સુરેન્દ્રનગર :- ₹ 845.50
તાપી :- ₹ 825
ડાંગ :- ₹ 845.50
વડોદરા :- ₹ 825
વલસાડ :- ₹ 825
ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવો :
અમદાવાદ :- ₹ 701
અમરેલી :- ₹ 713.50
આણંદ :- ₹ 700
અરવલ્લી :- ₹ 783.50
ભાવનગર :- ₹ 702
બનાસકાંઠા :- ₹ 718
ભરૂચ :- ₹ 700
બોટાદ :- ₹ 782.50
છોટા ઉદેપુર :- ₹ 783.50
દાહોદ :- ₹ 721.50
દેવભૂમિ દ્વારકા :- ₹ 788
ગાંધીનગર :- ₹ 702
ગીર સોમનાથ :- ₹ 790
જામનગર :- ₹ 706.50
જૂનાગઢ :- ₹ 788
ખેડા :- ₹ 776
કચ્છ :- ₹ 789.50
મહીસાગર :- ₹ 792
મહેસાણા :- ₹ 777.50
મોરબી :- ₹ 780
નર્મદા :- ₹ 790
નવસારી :- ₹ 783.50
પંચમહાલ :- ₹ 785
પાટણ :- ₹ 793
પોરબંદર :- ₹ 790
રાજકોટ :- ₹ 774.50
સાબરકાંઠા :- ₹ 795.50
સુરત :- ₹ 774.50
સુરેન્દ્રનગર :- ₹ 781.50
તાપી :- ₹ 789
ડાંગ :- ₹ 786.50
વડોદરા :- ₹ 775
વલસાડ :- ₹ 788.50
સરકાર ઘરેલું ગેસની સબસીડી સીધા જ જેતે લાભાર્થીના ખાતામાં પહોંચાડે છે. જોકે લાભાર્થીએ સિલિન્ડર ખરીદતી વખતે પુરા પૈસા ચૂકવવાના હોય છે અને ત્યારબાદ સબસિડીની રકમ તેના ખાતામાં જમા થઈ જાય છે.
આ માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે શેર કરો અને આવી જ વધારે માહિતી જાણવા માટે અમારી ખિસ્સું (khissu) એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો.