khissu

ડુંગળીના ભાવમાં મણે 25 રૂપિયાનો ઘટાડો, કપાસની બજારમાં નરમાઈનો માહોલ, જાણો આજના બજાર ભાવ

કપાસિયા અને ખોળની લેવાલી ઠંડી પડતાં સોમવારે કપાસના ભાવમાં મણે રૂા.૧૦ થી ૧૫ ઘટયા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસિયા ઊંચામાં ખપતાં ન હોઇ જીનર્સોનો કપાસ ખરીદવામાં રસ ઠંડો પડી ગયો હોઇ સોમવારે હલકા અને મિડિયમ કપાસમાં મણે રૂા.૧૦ થી ૧૫ ઘટયા હતા જ્યારે એકદમ સુપરકપાસમાં મણે રૂા.૫ ઘટયા હતા. જીનપહોંચ એકદમ સુપર કપાસના રૂા.૨૦૩૫ થી ૨૦૪૦ બોલાતા હતા.

 જ્યારે મહારાષ્ટ્રના બેસ્ટ કપાસના ઊંચામાં રૂા.૧૯૭૦ બોલાતા હતા. સૌરાષ્ટ્રમાં ઠંડી દરમિયાન કપાસના ઊભા છોડમાં નવી ફુટ સારી આવતાં હજુ બે મહિના કપાસની આવક જળવાય રહે તેવું દેખાય છે. હાલ ખેતરમાં કપાસ ઓછો છે પણ ખેડૂતોના ઘરમાં હજુસુપર કવોલીટીનો કપાસ ઘણો પડયો છે. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યુંહતું કે ખોળમાં ખપતી ન હોઇ રૂા.૭૦૦ના ભાવે પણ કપાસિયા ખપતાં નથી આથી કપાસના ભાવમાં રૂા.૧૦ થી ૧૫ ઘટયા હતા. 

ગયા અઠવાડિયા રોજની ૬૦૦ થી ૭૦૦ ગાડી દેશાવરના કપાસની આવતી હતી તે ઘટીને હવે ૪૦૦ થી ૪૫૦ ગાડી જ આવે છે કારણ કે કપાસની લેવાલી ઠંડી છે. સોમવારે મહારાષ્ટ્રની ૨૦૦ ગાડી અને કાઠિયાવાડની ૧૫૦ ગાડીની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૭૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૨૦૨૦ બોલાતા હતા.

ડુંગળીમાં વેચવાલી વધવાને પગલે ભાવમાં સરેરાશ મણે રૂ.૨૫નો ઘટાડો જોવા મળ્યો હતો. ગોંડલનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે ડુંગળીમાં હવે વેચવાલી વધશે. ભાવનગર-મહુવા લાઈનમાં આવકો વધશે. દેશાવરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને નાશીકમાં પણ આવકો હવે થોડા દિવસમાં વધવાની સંભાવનાં છે, જેને પગલે ભાવ હજી નીચા આવી શકે છે.

મહુવામાં ત્રણ દિવસની રજા બાદ સોમવારે લાલ ડુંગળીની ૯૫ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૧૫૦થી ૪૯૩નાં હતાં. જ્યારે સફેદમાં ૨૦ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૩૫૯નાં ભાવ હતાં.ગોંડલમાં લાલની ૩૦થી૩૫ હજાર થેલાની આવક સામે વેપારો ૧૬ હજાર થેલનાં હતાં અને ભાવ રૂ.૮૧થી ૩૦૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૩૦૦થી ૪૦૦નાં ભાવ હતાં. સફેદમાં ૪૬૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૧૧થી ૨૬૬નાં હતાં.

રાજકોટમાં ૩૭૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૭૦થી ૪૬૦નાં ભાવ હતાં.ડુંગળીની આવકો હજી લગ્નગાળાની સિઝન હોવાથી ધારણાં કરતાં ઓછી આવે છે પંરતુ આગામી દિવસોમાં તેમાં પણ 
વધારો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1550

2035

ઘઉં 

397

466

જીરું 

3000

3755

એરંડા 

1151

1275

તલ 

1900

2080

બાજરો 

275

435

રાયડો 

1000

1310

ચણા 

750

900

મગફળી ઝીણી 

826

1058

લસણ 

100

725

અજમો 

2000

5505

ધાણા 

1625

100

તુવેર 

865

1210

મગ 

1000

1900

અડદ 

605

850

મરચા સુકા 

1500

3995

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1650

2101

ઘઉં 

380

400

જીરું 

3100

3750

એરંડા 

1150

1280

તલ 

1900

2100

રાયડો 

1000

1300

ચણા 

625

900

મગફળી ઝીણી 

850

1140

મગફળી જાડી 

850

1170

ધાણા 

1100

1490

તુવેર 

1050

1250

તલ કાળા 

2000

2300

અડદ 

1050

1250 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1001

2101

ઘઉં 

322

434

નવું જીરું 

2501

3801

એરંડા 

1286

1286

તલ 

1251

2191

રાયડો 

1201

1201 

ચણા 

751

916

મગફળી ઝીણી 

800

1156

મગફળી જાડી 

770

1191

ડુંગળી 

91

481

લસણ 

181

701

જુવાર 

471

591

સોયાબીન 

1191

1291

અજમો 

2101

2101

તુવેર 

851

1261

ઇસબગુલ 

2031

2031

ધાણા 

1201

1900

ડુંગળી સફેદ 

51

271

મગ 

651

1471

અડદ 

601

1151

મેથી 

851

1081

રાઈ 

1461

1501

મરચા સુકા 

651

3301

ઘઉં ટુકડા 

392

500

શીંગ ફાડા 

901

1461

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1650

1962

ઘઉં લોકવન 

350

424

ઘઉં ટુકડા 

350

444

ચોળી 

448

448

મગ 

1100

1418

ચણા 

800

920

અડદ 

900

1280

તુવેર 

1050

1310

મગફળી ઝીણી  

800

1036

મગફળી જાડી 

750

1120

તલ 

1650

2040

તલ કાળા 

2000

2352

જીરું 

3300

3650

ધાણા 

1500

1922

સોયાબીન 

1100

1343

મઠ 

1340

1340

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1550

2040

ઘઉં 

382

480

જીરું 

2420

3672

બાજરો 

385

445

ચણા 

701

885

મગફળી ઝીણી 

736

1062

તુવેર 

1001

1215

જુવાર'

536

608

અડદ 

900

1350

રાઈ 

-

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1600

2065

ઘઉં લોકવન 

405

436

ઘઉં ટુકડા 

416

492

જુવાર સફેદ 

370

655

બાજરી 

300

420

તુવેર 

1050

1260

ચણા પીળા 

851

927

અડદ 

851

1274

મગ 

1150

1501

વાલ દેશી 

840

1340

ચોળી 

920

1670

મઠ 

1150

1430

કળથી 

741

1060

એરંડા 

1180

1281

અજમો 

1440

2280

સુવા 

850

1050

સોયાબીન 

1189

1311

કાળા તલ 

1750

2275

ધાણા 

1406

1990

જીરું 

3300

3901

ઇસબગુલ 

1800

2250

રાઈડો 

1000

1350

ગુવારનું બી 

1180

1206 

હળવદ માર્કેટ યાર્ડ :

વિગત

નીચો ભાવ 

ઊંચોભાવ

કપાસ

1551

2004

મગફળી

880

1081

ઘઉં

410

431

જીરું

3250

3661

એરંડા

1270

1309

તલ

1600

2132

તુવેર

980

1158

રાઇ

1020

1380 

અડદ 

550

1000