khissu

મગફળીનાં ભાવમાં આંશિક વધારો: જાણો આજના મગફળીનાં બજાર ભાવો, મગફળીના ભાવ જાણી વેચાણ કરો

બજારમાં મગફળીની આવક જોઈએ એટલી હજુ આવતી નથી, પંરતુ બિયારણ ક્વોલિટીમાં રૂ. 1350 ઉપરનાં ભાવ દેખાતા અમુક માલ બજારમાં આવ્યો હતો. ખોળની બજારો સારી હોવાથી મગફળીની બજારને ટેકો મળવો જોઈએ, પંરતુ હજુ પરિસ્થિતિ માં સુધારો થયો નથી.

રાજકોટમાં મગફળીની 7 હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ ટીજે-37 માં રૂ. 1050 થી 2110, 24 નંબર, રોહીણી, મઠડીમાં રૂ. 1050 થી 1220, 39 નંબર બોલ્ડમાં રૂ. 1000 થી 1210, જી-20 માં રૂ. 1150 થી 1330, 66 નંબરમાં રૂ.  950 થી 1160 અને 99 નંબરમાં રૂ. 1230 થી 1275 નાં ભાવ જોવા મળ્યા હતાં.

ગોંડલમાં મગફળીની 15 હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ જી-20 નાં ભાવ રૂ. 1150 થી 1325, રોહીણી-24 નંબરમાં રૂ. 1100 થી 1250 અને 37 નંબરમાં રૂ. 1000 થી 1200 નાં ભાવ હતાં.

જામગરનાં આજે 1200 ગુણીની આવક થઈ હતી અને ભાવ જીણીમાં રૂ. 1000 થી 1250 અને જાડીમાં રૂ. 1055 થી  1400 સુધીનાં ભાવ હતાં.

આજના (તા. ૦૮/૦૪/૨૦૨૧,ગુરુવારના) મગફળીના બજાર ભાવની વાત કરીએ તો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડમાં રૂ. ૧૪૦૦ બોલાયો હતો અને અમરેલી, વિસાવદર, ગોંડલ, જામજોધપુર વગેરે માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ 1300+ બોલાયો હતો.

આજના બજાર ભાવ તમે  Khissu Application માં જોઈ રહ્યાં છો તો Khissu Application નું નવું વર્જન Play Store માંથી અપડેટ કરી લો. જેથી તમે સરળતાથી બજાર ભાવ કોષ્ટકમાં નીહાળી શકો. અત્યારે જ અપડેટ કરવા અહીં ક્લીક કરો.

આજના જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

અમરેલી 

800

1325

સાવરકુંડલા 

900

1281

જેતપુર 

830

1261

પોરબંદર 

980

1230

વિસાવદર 

954

1302

મહુવા 

1175

1289

ગોંડલ 

825

1356

કાલાવડ 

635

1250

જુનાગઢ 

900

1256

જામજોધપુર 

900

1330

ભાવનગર 

1252

1287

માણાવદર 

1340

1345

તળાજા 

1100

1303

જામનગર 

1050

1400

ભેસાણ 

950

1250

દાહોદ

900

1100


આજના ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

રાજકોટ

940

1230

અમરેલી 

1091

1092

કોડીનાર

940

1289

જસદણ

1040

1289

મહુવા 

1131

1362

ગોંડલ

920

1351

કાલાવડ 

780

1267

જામજોધપુર 

950

1281

ઉપલેટા

1050

1234

વાંકાનેર

1000

1300

જેતપુર

850

1201

તળાજા 

1064

1251

ભાવનગર

925

1211

જામનગર 

1000

1250

બાબરા

1045

1155

બોટાદ

970

971

ખંભાળિયા

850

1222

પાલીતાણા

1100

1200

લાલપુર

905

1150

 

દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.