khissu

મગફળી અને કપાસના ભાવમાં ઘટાડો, જાણો આજના બજાર ભાવ, શું ડુંગળીના ભાવ હવે વધશે?

સરકારી એજન્સી નાફેડ દ્વારા આગામી સપ્તાહથી મગફળીનું ઓક્શન ફરી શરૂ કરવામાં આવશેતેવા સંકેતોથી મગફળીની બજારમાં મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવનાં છે.

નાફેડનાં સુત્રો કહે છેકે ગુજરાતમાં ૭મી ફેબ્રુઆરી અનેરાજસ્થાનમાં એક સપ્તાહ બાદ શરૂ થવાની ધારણા છે. ગુજરાતમાં ૨૦૨૦ એટલે કે જૂની મગફળીનો આશરે ૯૦ હજાર ટનનનો સ્ટોક પડ્યો છે, જ્યારે ચાલુ વર્ષની ૮૫ હજાર ટન જેવી મગફળી છે. નાફેડ શરૂઆતનાં તબક્કે જૂની મગફળીનું જ વેચાણ શરૂ કરશે તેમ સુત્રોએ જણાવ્યું હતું

રૂ અને કપાસિયાના ભાવ ઘટતાં કપાસના ભાવ બુધવારે મણે રૂા.૧૦ થી ૧૫ ઘટયા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે રૂના ભાવ ઘટતાં જીનરોની કપાસ લેવાલી અટકી રહી હતી તેમજ ઊંચા ભાવે ગામડે બેઠા વેચવાલી છેલ્લાત્રણ દિવસથી સતત વધી રહી હોઇ કેટલાંક જીનરો નીચા ભાવેકપાસ માગી રહ્યા છે અને તેઓનેનીચા ભાવે કપાસ મળવા લાગતાં હવે બધા થોડા ભાવ ઘટાડી રહ્યાછે. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ એકદમ સુપર બેસ્ટ કપાસના રૂા.૨૦૪૦ થી ૨૦૫૦ અને મહારાષ્ટ્રના સારા કપાસના રૂા.૧૯૫૦ થી ૨૦૦૦ ભાવ બોલાતા હતા. કડીમાં પણ કપાસ ઘટયો હતો કારણ કે ઊંચા ભાવને કારણે કડીમાં બધુ મળીને૭૦૦ થી ૮૦૦ સાધનોની દેશાવરના કપાસની આવક થવા લાગી છે. 

બુધવારે મહારાષ્ટ્રના કપાસની ૨૭૫ થી ૩૦૦ ગાડી, કાઠિયાવાડના કપાસની ૮૦ થી ૧૦૦ ગાડી અને મેઇન લાઇનના ટેમ્પા પણ ૧૭૫ થી ૨૦૦ આવ્યાહતા. આંધ્ર-કર્ણાટકના કપાસની પણ ૧૫-૨૦ ગાડી આવી રહી છે. બુધવારે મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૬૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૨૦૦૦ હતા.

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1700

 2050

ઘઉં 

370

390

જીરું 

2900

3470

એરંડા 

1170

1255

તલ 

2000

2120

રાયડો 

1131

1331

ચણા 

600

840

મગફળી ઝીણી 

850

1150

મગફળી જાડી 

800

1140

ધાણા 

1250

1550

તુવેર 

1080

1280

તલ કાળા 

2000

2200

અડદ 

1150

1350

અંજાર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1550

1992

એરંડા 

1150

1269

ગુવાર 

1080

1152

તલ 

1750

2050

રાયડો 

1125

1225

જીરું 

2500

3412

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

360

420

ઘઉં ટુકડા 

400

440

જુવાર 

513

513

મકાઇ 

448

448

ચણા 

800

917

અડદ 

1100

1322

તુવેર 

1050

1324

મગફળી ઝીણી  

850

1022

મગફળી જાડી 

800

1204

તલ 

1700

2091

તલ કાળા 

1600

2068

જીરું 

3100

3440

ધાણા 

1200

1821

સોયાબીન 

1150

1304

મેથી 

690

690

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1501

2017

ઘઉં 

401

451

જીરું 

2325

3465

તલ 

1758

2150

બાજરો 

370

446

ચણા 

837

867

મગફળી ઝીણી 

875

1220

તુવેર 

1046

1204

તલ કાળા 

2100

2424

અડદ 

400

1254 

રાઈ 

1473

1473

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1795

2051

ઘઉં લોકવન 

403

433

ઘઉં ટુકડા 

414

480

જુવાર સફેદ 

385

581

બાજરી 

275

422

તુવેર 

1050

1262

ચણા પીળા 

815

933

અડદ 

820

1340

મગ 

980

1376

વાલ દેશી 

825

1311

ચોળી 

850

1640

મઠ 

1250

1480

કળથી 

760

1040

એરંડા 

1215

1267

અજમો 

1350

2360

સુવા 

850

1080

સોયાબીન 

1050

1249

કાળા તલ 

1725

2484

ધાણા 

1650

1771

જીરું 

3000

3587

ઇસબગુલ 

1690

2240

રાઈડો 

1000

1290 

રાયડો 

1210

1225

હળવદ માર્કેટ યાર્ડ :

વિગત

નીચો ભાવ 

ઊંચોભાવ

કપાસ

1501

2008

મગફળી

801

1070

ઘઉં

350

444

જીરું

3050

3500

એરંડા

1250

1283

તલ

1800

2195

તુવેર

1035

1200

રાઇ

1150

1691