khissu

પેટ્રોલ 105 રૂપિયાને પાર : પેટ્રોલ-ડિઝલમાં રેકોર્ડબ્રેક ભાવ, જાણો તમારા જિલ્લાનો ભાવ

 

ગઈકાલની સરખામણીએ અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ૩૯ પૈસાનો વધારો થયો છે : ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈ કાલે પેટ્રોલનો ભાવ ૧૦૪.૨૪ ₹ / લીટર હતો જ્યારે આજે ૧૦૪.૬૩ રૂપિયા થયો તો ડિઝલનો ભાવ ગઈકાલે ૧૦૩.૮૧ ₹/ લિટર હતો જ્યારે આજે ૧૦૪.૨૪ ₹/ લિટર રહ્યો છે.

તો ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૩૯ પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ ૪૩ પૈસાનો વધારો થયો. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૧૦૬.૫૮ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૨૭/૧૦/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :
 શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૧૦૪.૬૩ ₹          ૧૦૪.૨૪ ₹
અમરેલી           ૧૦૫.૫૨ ₹          ૧૦૪.૭૨ ₹
આણંદ           ૧૦૪.૪૫ ₹          ૧૦૪.૨૪ ₹
અરવલ્લી         ૧૦૫.૪૪ ₹          ૧૦૫.૦૧ ₹
ભાવનગર         ૧૦૬.૩૧ ₹          ૧૦૫.૬૮ ₹
ગાંધીનગર         ૧૦૪.૫૯ ₹          ૧૦૪.૭૦ ₹
ગીર સોમનાથ     ૧૦૬.૫૮ ₹          ૧૦૬.૨૪ ₹
જામનગર          ૧૦૪.૭૭ ₹           ૧૦૪.૪૩ ₹
જૂનાગઢ             ૧૦૫.૭૦ ₹        ૧૦૫.૪૧ ₹
પોરબંદર            ૧૦૫.૧૧ ₹          ૧૦૫.૧૦ ₹
રાજકોટ            ૧૦૪.૩૪ ₹          ૧૦૪.૦૦ ₹
સુરત             ૧૦૪.૫૯ ₹          ૧૦૪.૬૭ ₹
સુરેન્દ્રનગર         ૧૦૫.૬૩ ₹        ૧૦૫.૬૩ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૧૦૬.૫૮ રૂપિયા છે.