khissu

પેટ્રોલ-ડિઝલમાં ફરી કડાકો: આટલો બધો ભાવ કેમ? હજી કેટલો વધશે?

આ પણ વાંચો: બેંક ઓફ બરોડામાં ૨૦૨૧માં થયા 5 મોટાં ફેરફારો: જાણો BOB એ ૨૦૨૧માં અત્યાર સુધી કઈ કઈ સેવાઓ બહાર પાડી?

મુંબઈમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ ૧૦૩.૦ રૂપિયા પ્રતિ લિટર થયું તો મુંબઈ બાદ હૈદરાબાદ પણ બીજું મેટ્રો શહેર બન્યું જ્યાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પર થયું. તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર પહોંચ્યો છે.

અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં આજે કોઈ વધ ઘટ થઈ નથી : ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈ કાલે પેટ્રોલનો ભાવ ૯૩.૮૮ ₹ / લીટર હતો જ્યારે આજે પણ ૯૩.૮૮ રૂપિયા છે તો ડિઝલનો ભાવ ગઈકાલે ૯૪.૪૭ ₹/ લિટર હતો જ્યારે આજે પણ ૯૪.૪૭ ₹/ લિટર રહ્યો છે.

તો ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં કોઈ વધ ઘટ થઈ નથી. જ્યારે ડીઝલના ભાવમાં પણ કોઈ વધ ઘટ થઈ નથી. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૯૫.૫૨ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૧૯/૦૬/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૩.૮૮ ₹            ૯૩.૮૮ ₹
અમરેલી            ૯૫.૨૬ ₹            ૯૫.૨૬ ₹
આણંદ            ૯૩.૭૧ ₹          ૯૩.૭૧ ₹
અરવલ્લી         ૯૪.૮૪ ₹            ૯૪.૬૯ ₹
ભાવનગર         ૯૫.૪૧ ₹            ૯૫.૪૧ ₹
બનાસકાંઠા       ૯૩.૭૭ ₹           ૯૩.૭૭ ₹
ભરૂચ               ૯૪.૩૩ ₹           ૯૪.૩૩ ₹
બોટાદ             ૯૪.૭૯ ₹        ૯૪.૭૯ ₹
છોટા ઉદેપુર       ૯૩.૮૧ ₹           ૯૩.૮૧ ₹
દાહોદ               ૯૪.૭૯ ₹           ૯૪.૭૯ ₹
દેવભૂમિ દ્વારકા   ૯૩.૪૭ ₹        ૯૩.૪૭ ₹
ગાંધીનગર          ૯૪.૦૫ ₹          ૯૪.૦૫ ₹
ગીર સોમનાથ     ૯૫.૫૨ ₹       ૯૫.૪૨ ₹
જામનગર          ૯૩.૮૩ ₹         ૯૩.૮૩ ₹
જૂનાગઢ            ૯૫.૧૧ ₹         ૯૫.૧૧ ₹
ખેડા                 ૯૪.૦૦ ₹        ૯૪.૦૦ ₹
કચ્છ                 ૯૪.૩૫ ₹         ૯૪.૩૫ ₹
મહીસાગર         ૯૪.૫૯ ₹         ૯૪.૫૯ ₹
મહેસાણા         ૯૪.૧૬ ₹         ૯૪.૧૬ ₹
મોરબી              ૯૩.૮૦ ₹         ૯૪.૩૬ ₹
નર્મદા              ૯૪.૦૮ ₹         ૯૪.૦૮ ₹
નવસારી            ૯૪.૬૨ ₹         ૯૪.૬૨ ₹
પંચમહાલ         ૯૩.૮૬ ₹         ૯૩.૮૬ ₹
પાટણ              ૯૩.૯૯ ₹         ૯૩.૯૯ ₹
પોરબંદર           ૯૪.૪૨ ₹         ૯૪.૪૨ ₹
રાજકોટ           ૯૩.૬૧ ₹         ૯૩.૬૨ ₹
સાબરકાંઠા      ૯૪.૭૦ ₹         ૯૪.૭૦ ₹
સુરત             ૯૩.૮૨ ₹         ૯૩.૮૨ ₹
સુરેન્દ્રનગર        ૯૪.૯૦ ₹        ૯૪.૩૬ ₹
તાપી            ૯૪.૫૧ ₹          ૯૪.૫૧ ₹
ડાંગ               ૯૫.૨૨ ₹         ૯૫.૨૨ ₹
વડોદરા          ૯૩.૬૨ ₹       ૯૩.૫૦ ₹
વલસાડ         ૯૪.૭૦ ₹          ૯૪.૬૪ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૯૫.૫૨ રૂપિયા છે.

આ પણ વાંચો: તમારા કામનું: PUC સર્ટિફિકેટના નિયમોમાં થયો ફેરફાર, પિયુસી ને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો શું છે નવો નિયમ