khissu

પેટ્રોલ-ડિઝલમાં જંગી વધારો, તમારા જિલ્લામાં કેટલા ભાવ થયા જાણો જલ્દી

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૨૬/૦૮/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :
 

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૮.૧૪ ₹            ૯૮.૩૫ ₹
અમરેલી           ૯૯.૮૮ ₹            ૯૯.૮૮ ₹
આણંદ           ૯૮.૧૫ ₹            ૯૮.૧૫ ₹
અરવલ્લી         ૯૮.૦૭ ₹            ૯૮.૧૫ ₹
ભાવનગર         ૯૯.૬૮ ₹            ૯૯.૬૯ ₹
ગાંધીનગર          ૯૮.૫૩ ₹          ૯૮.૫૩ ₹
ગીર સોમનાથ     ૯૯.૭૪ ₹         ૯૯.૭૪ ₹
જામનગર          ૯૭.૯૦ ₹         ૯૮.૨૦ ₹
જૂનાગઢ            ૯૯.૬૫ ₹         ૯૯.૬૫ ₹
પોરબંદર           ૯૮.૯૬ ₹         ૯૮.૬૬ ₹
રાજકોટ           ૯૮.૦૬ ₹         ૯૮.૦૬ ₹
સુરત             ૯૮.૪૧ ₹        ૯૮.૪૧ ₹
સુરેન્દ્રનગર        ૯૯.૭૯ ₹        ૯૮.૩૫ ₹
આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ અમરેલી જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૯૯.૮૮ રૂપિયા છે.