khissu

પેટ્રોલ-ડિઝલમાં જોરદાર વધારો, રોજે રોજ ભાવમાં વધારો, જાણો તમારા જિલ્લાના ભાવ?

મુંબઈમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ ૧૧૧.૪૦ રૂપિયા પ્રતિ લિટર થયું તો મુંબઈ બાદ હૈદરાબાદ પણ બીજું મેટ્રો શહેર બન્યું જ્યાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર થયું. તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર પહોંચ્યો છે.

ગઈકાલની સરખામણીએ અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ૨૦ પૈસાનો ઘટાડો થયો છે : ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈ કાલે પેટ્રોલનો ભાવ ૧૦૨.૦૩ ₹ / લીટર હતો જ્યારે આજે ૧૦૨.૨૧ રૂપિયા થયો તો ડિઝલનો ભાવ ગઈકાલે ૧૦૧.૩૨ ₹/ લિટર હતો જ્યારે આજે ૧૦૧.૫૫ ₹/ લિટર રહ્યો છે.

તો ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૧૮ પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ ૨૩ પૈસાનો વધારો થયો. જોકે, હાલ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૧૦૪.૩૪ રૂપિયા/લિટર છે.
તો ચાલો આપણે જાણી લઈએ આજ ૧૬/૧૦/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૧૦૨.૨૧ ₹          ૧૦૨.૦૩ ₹
અમરેલી           ૧૦૩.૭૯ ₹          ૧૦૨.૩૫ ₹
આણંદ           ૧૦૨.૦૮ ₹          ૧૦૧.૮૭ ₹
અરવલ્લી         ૧૦૩.૩૧ ₹          ૧૦૨.૩૦ ₹
ભાવનગર         ૧૦૪.૩૪ ₹          ૧૦૩.૬૦ ₹
ગાંધીનગર         ૧૦૨.૪૨ ₹          ૧૦૨.૦૮ ₹
ગીર સોમનાથ     ૧૦૪.૨૧ ₹          ૧૦૩.૮૭ ₹
જામનગર          ૧૦૨.૧૫ ₹           ૧૦૧.૮૧ ₹
જૂનાગઢ             ૧૦૩.૩૩ ₹        ૧૦૩.૦૫ ₹
પોરબંદર            ૧૦૨.૯૧ ₹          ૧૦૨.૫૭ ₹
રાજકોટ            ૧૦૧.૯૭ ₹          ૧૦૨.૮૪ ₹
સુરત             ૧૦૨.૬૪ ₹          ૧૦૨.૩૪ ₹
સુરેન્દ્રનગર         ૧૦૨.૯૩ ₹        ૧૦૨.૭૯ ₹
 ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૧૦૪.૩૪ રૂપિયા છે.