khissu

પેટ્રોલે તો હદ પાર કરી નાખી, ઘટવાનું નામ જ નથી લેતા, રેકોર્ડ બ્રેક ભાવ, જાણો તમારા જિલ્લાના ભાવ

હાલ ગુજરાતમાં અમરેલી જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૧૦૦.૦૧ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૩૧/૦૭/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :
 

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૮.૪૦ ₹            ૯૮.૪૫ ₹
અમરેલી           ૧૦૦.૦૧ ₹          ૯૯.૯૪ ₹
આણંદ            ૯૮.૪૩ ₹          ૯૮.૪૩ ₹
અરવલ્લી         ૯૯.૬૫ ₹            ૯૯.૨૮ ₹
ભાવનગર         ૯૯.૮૫ ₹           ૧૦૦.૦૬ ₹
બનાસકાંઠા       ૯૮.૭૩ ₹           ૯૮.૭૮ ₹
ભરૂચ               ૯૮.૮૧ ₹           ૯૯.૦૮ ₹
બોટાદ             ૯૯.૮૫ ₹        ૯૯.૫૪ ₹
છોટા ઉદેપુર       ૯૮.૯૪ ₹           ૯૮.૫૬ ₹
દાહોદ               ૯૯.૫૬ ₹           ૯૯.૦૭ ₹
દેવભૂમિ દ્વારકા   ૯૮.૯૮ ₹        ૯૮.૮૧ ₹
ગાંધીનગર          ૯૮.૯૨ ₹          ૯૮.૮૦ ₹
ગીર સોમનાથ     ૯૯.૮૪ ₹       ૧૦૦.૨૦ ₹
જામનગર          ૯૮.૮૬ ₹         ૯૮.૪૭ ₹
જૂનાગઢ            ૯૯.૭૫ ₹         ૯૯.૫૫ ₹
ખેડા                 ૯૮.૫૭ ₹        ૯૮.૭૦ ₹
કચ્છ                 ૯૮.૪૨ ₹         ૯૮.૯૩ ₹
મહીસાગર         ૯૯.૧૬ ₹         ૯૯.૨૬ ₹
મહેસાણા         ૯૮.૮૫ ₹         ૯૮.૬૯ ₹
મોરબી              ૯૮.૪૯ ₹         ૯૯.૩૨ ₹
નર્મદા              ૯૮.૬૩ ₹         ૯૮.૮૬ ₹
નવસારી           ૯૯.૨૩ ₹         ૯૮.૮૩ ₹
પંચમહાલ         ૯૮.૯૧ ₹         ૯૮.૫૮ ₹
પાટણ              ૯૯.૩૨ ₹         ૯૮.૬૩ ₹
પોરબંદર           ૯૯.૦૬ ₹         ૯૮.૯૦ ₹
રાજકોટ           ૯૮.૩૭ ₹         ૯૮.૩૭ ₹
સાબરકાંઠા      ૯૯.૮૧ ₹        ૯૯.૦૭ ₹
સુરત             ૯૮.૭૯ ₹        ૯૮.૫૯ ₹
સુરેન્દ્રનગર        ૯૯.૪૪ ₹        ૯૯.૫૪ ₹
તાપી            ૯૯.૧૧ ₹          ૯૯.૨૬ ₹
ડાંગ               ૯૯.૫૦ ₹         ૯૯.૯૭ ₹
વડોદરા          ૯૮.૨૧ ₹       ૯૮.૨૫ ₹
વલસાડ         ૯૯.૩૧ ₹          ૯૯.૬૩ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ અમરેલી જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૧૦૦.૦૧ રૂપિયા છે.