khissu

પેટ્રોલમાં આજે 43 પૈસાનો વધારો થયો, હજી કેટલો વધારો થશે?

ગઈકાલની સરખામણીએ અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ૪૩ પૈસાનો વધારો થયો છે : ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈ કાલે પેટ્રોલનો ભાવ ૯૮.૦૪ ₹ / લીટર હતો જ્યારે આજે ૯૮.૪૭ રૂપિયા થયો તો ડિઝલનો ભાવ ગઈકાલે ૯૫.૪૯ ₹/ લિટર હતો જ્યારે આજે ૯૫.૯૨ ₹/ લિટર રહ્યો છે.

તો ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૪૩ પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ ૪૩ પૈસાનો વધારો થયો. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૯૯.૯૨ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૦૭/૦૯/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૮.૪૭ ₹            ૯૮.૦૪ ₹
અમરેલી           ૯૯.૮૧ ₹            ૯૮.૫૦ ₹
આણંદ           ૯૭.૬૯ ₹            ૯૭.૮૯ ₹
અરવલ્લી         ૯૯.૨૦ ₹            ૯૯.૩૬ ₹
ભાવનગર         ૯૯.૬૫ ₹            ૯૯.૫૦ ₹
ગાંધીનગર          ૯૮.૧૧ ₹          ૯૮.૪૦ ₹
ગીર સોમનાથ     ૯૯.૯૨ ₹         ૯૯.૬૭ ₹
જામનગર          ૯૮.૨૮ ₹         ૯૮.૩૬ ₹
જૂનાગઢ            ૯૯.૧૪ ₹         ૯૮.૭૪ ₹
પોરબંદર           ૯૮.૫૭ ₹         ૯૯.૦૮ ₹
રાજકોટ           ૯૯.૧૮ ₹         ૯૭.૮૦ ₹
સુરત             ૯૭.૯૦ ₹        ૯૭.૯૦ ₹
સુરેન્દ્રનગર        ૯૯.૧૯ ₹        ૯૮.૯૯ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૯૯.૯૨ રૂપિયા છે.