khissu

પેટ્રોલે તો ભારે કરી, હજી કેટલો વધારો થશે? તમારા જિલ્લામાં કેટલો ભાવ?

ગઈકાલની સરખામણીએ અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ૯૩ પૈસાનો ઘટાડો થયો છે: ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈ કાલે પેટ્રોલનો ભાવ ૯૮.૭૬ ₹ / લીટર હતો જ્યારે આજે ૯૭.૮૩ રૂપિયા થયો તો ડિઝલનો ભાવ ગઈકાલે ૯૬.૨૦ ₹/ લિટર હતો જ્યારે આજે ૯૫.૨૮ ₹/ લિટર રહ્યો છે.

તો ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૯૩ પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં ૯૨ પૈસાનો ઘટાડો થયો. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૯૯.૮૨ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૧૦/૦૯/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૭.૮૩ ₹            ૯૮.૭૬ ₹
અમરેલી           ૯૯.૮૧ ₹            ૯૯.૬૨ ₹
આણંદ           ૯૭.૮૯ ₹            ૯૮.૪૩ ₹
અરવલ્લી         ૯૯.૨૨ ₹            ૯૯.૦૭ ₹
ભાવનગર         ૯૯.૭૭ ₹          ૯૯.૪૩ ₹
ગાંધીનગર          ૯૮.૩૨ ₹          ૯૮.૧૯ ₹
ગીર સોમનાથ     ૯૯.૮૨ ₹       ૧૦૦.૦૯ ₹
જામનગર          ૯૮.૨૮ ₹         ૯૭.૯૪ ₹
જૂનાગઢ            ૯૯.૧૦ ₹         ૯૯.૧૬ ₹
પોરબંદર           ૯૮.૫૭ ₹         ૯૮.૬૯ ₹
રાજકોટ           ૯૭.૭૯ ₹         ૯૭.૮૦ ₹
સુરત             ૯૯.૨૨ ₹        ૯૭.૯૦ ₹
સુરેન્દ્રનગર        ૯૮.૯૬ ₹        ૯૯.૫૩ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૯૯.૮૨ રૂપિયા છે.