Top Stories

રેશનકાર્ડ 2 સુધારા : જૂના કાર્ડ ધારકો ને NFSA બનાવી અનાજ અપાશે

રેશનકાર્ડ મા  બે મોટા સુધારા નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં થશે.

વધારે વિગતવાર માહિતી ઉપર વિડિયો માં આપેલ છે. 

1) NFSA થી Non-NFSA માં ફેરફાર 

2) નવાં NFSA નાં રેશનકાર્ડ પ્રક્રિયા 

Official PDF નીચે થી ( View Document લખેલ છે ત્યાં થી ) Download કરી શકશો.