khissu

આવકો વધતા ડુંગળીના ભાવમાં ઘટાડો થશે, જાણો ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડનાં ભાવ

ડુંગળીની બજારમાં સરકારી પગલાઓ ભાવમાં હવે ઘટાડો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી પડેલી ડુંગળીની હવે બજારમાં ખાલી કરવાનની જાહેરાત કરી છે. બીજી તરફ નવી ડુંગળીની આવકો પણ વધી રહી છે, જેને પગલે સરેરાશ ડુંગળીનાં ભાવ હવે નીચા આવી શકે છે. છેલ્લા દશેક દિવસમાં ઊંચી સપાટીથી ભાવ સરેરાશ મણે રૂ.૨૫થી ૫૦ ઘટી ગયાં છે. આગામી દિવસોમાં તેમાં વધુ ઘટાડો થાય તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે. ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં નબળા માલમાં રૂ.૧૦૦થી ૨૦૦ અને સારી ક્વોલિટી રૂ.૨૫૦થી ૫૦૦ સુધી બોલાય રહી છે. કુલ આવકનો દશેક ટકા માલ રૂ.૪૫૦ આસપાસ વેચાણ થતો હોવાની સંભાવનાં છે.

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે હવે  એકાદ સપ્તાહમાં નવી ડુંગળીની આવકોમાં વધારો જોવા મળશે, જેને પગલે સરેરાશ ડુંગળીની બજારમાં હવે સુધારો થાય તેવા ચાન્સ અને ભાવ ઘટવા લાગશે. ખેડૂતોએ પોતાની પાસે માલ પડ્યો હોય તો તેને વેચાણ કરીને છૂટા થવામાં ફાયદો થયો છે. ગત વર્ષે આવા સમયે સરેરાશ ડુંગળીનાં ભાવ રૂ.૫૦૦થી ૭૦૦ વચ્ચે હતા, જે આ વર્ષે રૂ.૪૦૦થી ૫૦૦ વચ્ચે ક્વોટ થાય છે.

ડુંગળીમાં હવે તેજીના વળતાપાણી શરૂ થાય તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર દેશનાં પાટનગર સહિતનાં કેટલાક શહેરમાં ડુંગળીનાં વધતા ભાવને ધ્યાનમાં રાખીને નાફેડે પાસે પડેલાં બફર સ્ટોકમાંથી ડુંગળી રિલીઝ કરવાની શરૂ કરી હોવાની વાત ગ્રાહક મંત્રાલયે કરી હતી. કેન્દ્ર સરકારે બફર સ્ટોકની ડુંગળી  મહારાષ્ટ્રની મંડી જેવી કે લાસણગાંવ અને પિમ્પલગાંવમાં પણ ઠલવવાનું શરૂ કર્યું છે. બીજી તરફ સરકારે દેશનાં તમામ રાજ્યોને પણ ડુંગળીની રૂ.૨૧૦૦ પ્રતિ ક્વિન્ટલનાં ભાવથી  સ્ટોરેજ બેઠા ખરીદવા માટે દરખાસ્ત કરી છે.

 દિલ્હીની મધરડેરીનાં સફલ આઉલેટ્સમાં આ ડુંગળઈ રૂ.૨૬ પ્રતિ કિલોનાં ભાવથી વેચાણ થાય છે. ડુંગળીનાં ભાવ અત્યારે મોટા શહેરમાં રૂ.૩૫થી ૪૩ વચ્ચેક્વોટ થઈ રહ્યાં છે, જને પગલે સરકારે ડુંગળીનાં બફર સ્ટોકને રિલીઝ કરવાની શરૂઆત કરી છે.

ખેડૂતોની નવી ડુંગળી આવવાની તૈયારી છે એવા સમયે જ સરકારે બફર સ્ટોક રિલીઝ કર્યો હોવાથી મંડીઓનાં ડુંગળીનાં ભાવ હવે નીચા આવે તેવી સંભાવના છે. શનિવારે  મહુવામાં લાલ ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં રૂ.૧૫૦થી ૫૫૦ની વચ્ચે  હતાં. આગામી એકાદ સપ્તાહમાં ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૫૦થી ૧૦૦ નીકળી જાય તેવી સંભાવનાં જાણકાર વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. આ વર્ષે શિયાળુ વાવેતર મોટા પાયે થયું હોવાથી તમામ રાજ્યોમાં પાક સારો થવાની ધારણાં છે. ઉત્તર ભારતનાં રાજ્યમાં પણ નવી ડુંગળી આવતા મહિનાથી ચાલુ થઈ જશે.

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1600

2100

ઘઉં 

350

440

જીરું 

2500

4055

એરંડા 

1200

1400

બાજરો 

381

407

રાયડો 

800

1275

ચણા 

700

923

મગફળી ઝીણી 

900

1128

ડુંગળી 

100

540

લસણ 

100

430

સોયાબીન 

1000

1335

અજમો 

1850

4620

ધાણા 

1570

2270

તુવેર 

620

1240

અડદ 

700

1140

મરચા સુકા 

1000

3500 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1200

2126

ઘઉં 

390

432

જીરું 

2101

4211

એરંડા 

1201

1401

તલ 

1400

2161

બાજરો 

301

301

રાયડો 

1011

1311

ચણા 

801

911

મગફળી ઝીણી 

825

1196

મગફળી જાડી 

800

1241

ડુંગળી 

101

506

લસણ 

151

471

જુવાર 

471

631

સોયાબીન 

1091

1351

ધાણા 

1301

2111

તુવેર 

726

1201

 મગ 

876

1461

મેથી 

901

1201

રાઈ 

1101

1251

મરચા સુકા 

651

3201

ઘઉં ટુકડા 

400

530

શીંગ ફાડા 

1001

1641 

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1400

2220

ઘઉં 

369

438

જીરું 

3200

4005

એરંડા 

1325

1325

તલ 

1220

2265

બાજરો 

375

521

ચણા 

600

924

મગફળી ઝીણી 

1139

1202

મગફળી જાડી 

988

1195

જુવાર 

421

631

સોયાબીન 

1160

1332

અજમો 

2000

2800

ધાણા 

1100

2311

તુવેર 

600

1226

તલ કાળા 

1300

1375

મેથી 

780

1080

રાઈ 

1000

1350

સિંગદાણા

950

1450

ઘઉં ટુકડા 

370

481

રજકાનું બી 

-

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

380

434

ઘઉં ટુકડા 

400

442

મગ 

800

1420

ચણા 

780

930

અડદ 

800

1232

તુવેર 

1100

1252

મગફળી જાડી 

850

1178

તલ 

1600

2175

ધાણા 

1450

2180

સોયાબીન 

1000

1384

જીરું 

3000

3955

મેથી 

1000

1000 

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1600

2050

ઘઉં 

396

500

તલ 

1920

2200

ચણા 

746

906

મગફળી ઝીણી 

835

1092

તુવેર 

900

1183

બાજરો 

412

444

અડદ 

720

1264

રાઈ 

905

1211

રાયડો 

1150

1250

જીરું 

2450

4070 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1740

2166

ઘઉં લોકવન 

404

431

ઘઉં ટુકડા 

411

484

જુવાર સફેદ 

451

611

તુવેર 

1022

1202

ચણા પીળા 

880

912

અડદ 

1050

1202

મગ 

1048

1500

એરંડા 

1360

1409

અજમો 

1450

2305

સુવા 

925

1205

સોયાબીન 

1140

1381

કાળા તલ 

1800

2620

ધાણા 

1432

2222

જીરું 

3500

4180

ઇસબગુલ 

1745

2280

રાઈડો 

1025

1315

ગુવારનું બી 

-

હળવદ માર્કેટ યાર્ડ :

વિગત

નીચો ભાવ 

ઊંચોભાવ

કપાસ

1601

2019

મગફળી

950

1170

ઘઉં

415

471

જીરું

3350

4075

એરંડા 

1370

1406

ધાણા 

1450

2251

તુવેર

1050

1160

રાઇ

1000

1190