khissu

સૈફઅલી ખાન અને કરીના કપૂર નવા મહેમાન માટે ડ્રીમ હોમ બનવવાની કરી રહ્યા છે તૈયારી

બોલિવૂડ ની બેબો ગણાતી કરીના કપૂર હોવી બીજા બાળકને જન્મ આપશે. થોડા સમય પહેલા જ તેની ફોટો સામે આવી હતી જેમાં તે નવા મહેમાન ના આવવાની તૈયારીઓ કતી રહી હતી.


નવા વર્ષમાં આવનારા તેના બાળક માટે કરીના કકપૂર ડ્રીમ હોમ બનાવની તૈયારીઓ કરી રહી હતી. આવનારા મહેમાન માટે સૈફઅલી ખાન અને કરીના કપૂર બંને બહુ જ ખુશ જોવા મળી રહ્યા છે. હાલ તે બંને આ નવા મહેમાન માટે તેનો રૂમ ને શાનદાર બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.


કરીના કપૂર નવા મહેમાનને લઈને જોરશોરથી તૈયારીઓ ની સાથે આખી ડિસાઇનિંગ ની જવાબદારી  પોતે લીધી છે. જેમાં તે ડીસાઈનરને સાથે રાખી સલાહ આપી રહી છે


જોકે સોશિઅલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો છે જેમાં કરીના કપૂર ખાન ડિઝાઈનર ને ઘરના બદલાવો વિશે જણાવી રહી છે. ફોટોમાં કરીના કપૂર નું ઘર ની ચીજ વસ્તુઓ દેખાઈ રહી છે જેમાં પુસ્તકોથી ભરેલો કબાટ નજરે આવી રહ્યો છે અને કારીનાના મુખ પર એક ડ્રીમ હોમ બનાવવાની ઉત્સુકતા દેખાઈ આવે છે.