khissu

કપાસનાં ભાવમાં ઉછાળો: શુ હવે ભાવ વધશે ? જાણો આજની તમામ માર્કેટ યાર્ડનાં બજાર ભાવ

ગુજરાતનાં માર્કેટિંગ યાર્ડોમાં બે દિવસની રજાઓ પૂર્વે કપાસનાં ભાવમાં મણે રૂ.૨૦નો ઘટાડો થયો હતો. કપાસની બજારમાં જિનોની ઊંચા ભાવથી લેવાલી ન હોવાથી બજારો ધીમી ગતિએ ઘટી રહ્યાં છે. વેપારીઓ કહેછેકે હવે બે દિવસ યાર્ડો બંધ છે અને આગામી સપ્તાહથી કપાસની આવકોમાં કેટલી વેચવાલી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. ખેડૂતો નીચા ભાવથી અત્યારે ન વેચવા માટે મક્કમ છે પંરતુ હવે અમુક ખેડૂતોની ધીરજ ખુંટી છેઅને વેચવાલી કરે તેવી ધારણાં છે.

આ પણ વાંચો: મગફળીના ભાવ 1600 ને પાર, જાણો આજની તમામ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ કેવા બોલાયા ?

બજેટમાં જો ડ્યૂટી નાબૂદ થઈ તો કપાસ ઝડપથી નીચે આવી શકે છે.સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦થી ૬૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૨૦ થી ૧૬૭૫, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૩૦ થી ૧૬૮૦નાં હતાં.

કપાસના બજાર ભાવ (13/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ15401722
અમરેલી11801728
સાવરકુંડલા15501720
જસદણ15501721
બોટાદ15711764
મહુવા13551643
ગોંડલ10011716
કાલાવડ16001742
જામજોધપુર15501781
ભાવનગર15001710
જામનગર13501755
બાબરા16501765
જેતપુર15211741
વાંકાનેર13501720
મોરબી16001736
રાજુલા14001715
હળવદ14101697
વિસાવદર16051711
તળાજા15001718
બગસરા14001736
જુનાગઢ15001684
ઉપલેટા16001715
માણાવદર15351750
ધોરાજી14011721
વિછીયા16001730
ભેસાણ14001728
ધારી14521739
લાલપુર15051707
ખંભાળિયા14501718
ધ્રોલ13501692
પાલીતાણા14301720
સાયલા16101725
હારીજ15521741
ધનસૂરા14501600
વીસનગર15001692
વિજાપુર15211711
કુંકરવાડા14001651
ગોજારીયા15501651
હિંમતનગર14051700
માણસા13501676
કડી15311659
મોડાસા13901631
પાટણ15301751
થરા15701650
તલોદ14711650
ડોળાસા14501684
ટિટોઇ14011665
દીયોદર16001670
બેચરાજી15501680
ગઢડા16501720
ઢસા16001711
કપડવંજ13501450
ધંધુકા16301724
વીરમગામ13901700
જોટાણા14901661
ચાણસ્મા14511695
ભીલડી13211400
શિહોરી15751685
ઇકબાલગઢ14811676
સતલાસણા15001655