khissu

આજે સોનામાં થયો ભારે ઘટાડો, આવો મોકો નહીં ચુકતા, આજે જ ખરીદી લો

અરે સોનાની ચળકાટ જોઈને તો ભલાભલાની આંખો લલચાય છે. સોનાની આજ ચળકાટ ને કારણે તે આસાનીથી મળતું પણ નથી. તેવી જ રીતે રૂપુ પણ એવું જ વસ્તુ છે જે વ્યક્તિનું મન હરિ લે છે પણ તે સોના કરતા તો સસ્તું જ હોય છે પણ એટલું બધું તો સસ્તું ન મળે હો.

તો મિત્રો સોના ચાંદીના ઘરેણાં પહેરવાના શોખીન માટે અથવા સોના ચાંદીનો વેપાર કરતા લોકો માટે રોજે રોજ નો ભાવ જાણતો રહેવો ખુબજ જરૂરી છે.

ચાલો તો જાણી લઈએ શહેર પ્રમાણે આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૨૩/૦૧/૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૬.૮૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૩૪.૪૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૬૮.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૬૮૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૬,૮૦૦.૦૦ રૂપિયા

જોકે કાલનો ૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ ૬૭,૪૦૦.૦૦ હતો  જયારે આજનો ભાવ ૬૬,૮૦૦.૦૦ રૂપિયા છે જેથી કાલની સરખામણીમાં ૬૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. બે દિવસમાં કુલ ૯૦૦ રૂપિયાનો ઘટાડો થયો.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૪૫.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૮,૭૬૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૮,૪૫૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૪,૫૦૦.૦૦ રૂપિયા

જોકે કાલનો ૧૦૦ ગ્રામ સોનાનો ભાવ ૪,૮૯,૯૦૦.૦૦ હતો  જયારે આજનો ભાવ ૪,૮૪,૫૦૦.૦૦ રૂપિયા છે જેથી કાલની સરખામણીમાં ૫,૪૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૪૫.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૪૦,૩૬૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫૦,૪૫૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૪,૫૦૦.૦૦ રૂપિયા

જોકે કાલનો ૧૦૦ ગ્રામ સોનાનો ભાવ ૫,૦૯,૯૦૦.૦૦ હતો  જયારે આજનો ભાવ ૫,૦૪,૫૦૦.૦૦ રૂપિયા છે જેથી કાલની સરખામણીમાં ૫,૪૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.