khissu

કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ, જાણો કયા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1750 ને પાર ?

વૈશ્વિક રૂનો વાયદો તુટતા ઘરઆંગણે પણ વાયદો તુટી રહ્યો હોવાથી તેની અસર કપાસના ખેડૂતોને થઈ છે અને એક જ સપ્તાહમાં કપાસનાં ભાવમાં મણે રૂ.૫૦નો ઘટાડો થયો હતો.

આગામી દિવસોમાં કપાસની બજારમાં ભાવ હજી વધુ ઘટે તેવી ધારણાં છે. સોમવારે ભાવમાં રૂ.૧૦થી ૧૫ ડાઉન હતાં.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૬૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૫૭૦ થી ૧૬૩૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૫૮૦ થી ૧૬૨૦ના હતાં.

સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૧.૨૬ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બોટાદમાં રૂ.૧૭૨૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ રૂ.૧૦૦૦થી ૧૩૦૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૬૦૦થી ૧૭૦૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.

કપાસના બજાર ભાવ (20/02/2023)

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
ધ્રોલ 14001674
ખેડબ્રહ્મા 15401650
હરસોલ 16001629
મોરબી 15501688
રાજકોટ 15301670
બાબરા 16501715
વિસાવદર 15551661
જેતપુર 8001691
વાંકાનેર 13001650
અંજાર 13751642
હળવદ 14501655
મોડાસા 15001560
કાલાવડ 15001690
ટીંટોઈ 15401676
જામજોધપુર 15371537
ભીલડી 15001690
ડોળાસા 12001650
જોટાણા 15791591
હિંમતનગર 15091670
જાદર 16001675
હરીજ 15111670
બોટાદ 16001755
જામનગર 13001685
વિરમગામ 14011662
અમરેલી 10001665
વડાલી 16201700
બહુચરાજી 14501628
દિયોદર 16001620
મહુવા 13501572
જામખ્મ્ભાલીયા 15501628
ભાવનગર 14251626
વિજાપુર 15101676
કુકરવાડા 14001668
ગોઝારીયા 14501647
ઉનાવા 14511671
વિસનગર 14311684
કડી 15011691
થરા 15501605
શિહોર 15501600
ચાણસ્મા 14801647
સિદ્ધપુર 15001679
ગોંડલ 10001651
માણસા 12501674
તળાજા 14001626
ધાંગધ્રા 14151648
પાટણ 13831672