khissu

સોના-ચાંદીમાં ભયંકર ઘટાડો : માત્ર ૧૨ દિવસમાં ૧૭,૧૦૦ રૂપિયાનો ઘટાડો

૧લી તારીખથી લઈને આજ સુધીના માત્ર ૧૨ દિવસના અંતરમાં ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૬,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે ઘટાડો થયો છે. જ્યારે ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૭,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે ઘટાડો નોંધાયો છે.

તો મિત્રો સોના ચાંદીના ઘરેણાં પહેરવાના શોખીન માટે અથવા સોના ચાંદીનો વેપાર કરતા લોકો માટે રોજે રોજ નો ભાવ જાણતો રહેવો ખુબજ જરૂરી છે.

ચાલો તો જાણી લઈએ શહેર પ્રમાણે આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૧૩/૦૨/૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯.૨૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૫૩.૨૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯૨.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૯૨૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯,૨૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૨૫૦ રૂપિયા પ્રતિ કિલોએ વધારો થયો છે.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૮૯.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૫૧૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૮૯૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૮,૯૦૦.૦૦ રૂપિયા

જો કે કાલની સરખામણીએ જોઈએ તો આજે ૧૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ એક જ દિવસમાં ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૯૮૯.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૯,૯૧૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૯,૮૯૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૯૮,૯૦૦.૦૦ રૂપિયા

જો કે કાલની સરખામણીએ જોઈએ તો આજે ૧૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ એક જ દિવસમાં ઘટાડો થયો છે.