khissu

જીરૂનો ભાવ 4000 રૂપિયાને પાર, કપાસની બજારમાં મંદીનો માહોલ, જાણો આજના બજાર ભાવ

કપાસમાં શુક્રવારે સૌરાષ્ટ્રમાં મણે રૂા.૨૦ થી ૨૫ અને કડીમાં પણ રૂા.૧૦ થી ૧૫ ઘટયા હતા. યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુધ્ધને પગલે અમેરિકાની રૂની નિકાસ અટકી જશે તેવા ડરે ન્યુયોર્ક રૂ વાયદો સતત ઘટતો જતો હોઇ કપાસ-રૂ અને કપાસિયા-ખોળમાં પણ મંદી છવાયેલી છે. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે સારી કવોલીટીના કપાસની અછત છે પણ હાલ બધાના મગજમાં મંદી ચડી ગઇ હોઇ હાલ મંદીનું વાતાવરણ છે આથી સારી કવોલીટીનો કપાસ ધરાવનારા હાલ વેચતાં અટકી ગયા છે. 

હલકો અને મિડિયમ કપાસ રૂા.૧૭૦૦ થી ૧૮૦૦ વચ્ચેજોઇએ તેટલો મળે છે પણ કોઇ જીનરને આવો કપાસ ખરીદવો નથી. શુક્રવારે સારી કવોલીટીના કપાસના જીનપહોંચ ઊંચામાં રૂા.૨૦૦૦ બોલાતા હતા. કડીમાં પણ કપાસ ખરીદી સાવ તળિયે જતાં મહારાષ્ટ્રઅને કાઠિયાવાડના કપાસની આવક પણ ઘટી ગઇ છે. શુક્રવારે મહારાષ્ટ્રની ૪૦-૫૦ અને કાઠિયાવાડની ૩૦-૩૫ ગાડીની આવક હતી. મહારાષ્ટ્રના ભાવ ઊંચામાં રૂા.૧૯૫૦ અને કાઠિયાવાડના કપાસના રૂા.૨૦૦૦ ભાવ હતા.

ખાદ્યતેલની બજારમાં ઘટાડાને પગલે મગફળીનાં ભાવમાં પણ તેજી પૂરી થઈ હતી અને પીઠાઓમાં ભાવમાં સરેરાશ રૂ.૨૦નો ઘટાડો થયો હતો. યુધ્ધનું કારણ પણ સમી ગયું છે અને ગુજરાત સરકારે સ્ટોક લિમીટ નાખી દીધી છે. તમામ જિલ્લા પૂરવઠા કચેરીઓ અને ખાસ કરીને રાજકોટ, જામનગર, જૂનાગઢ, અને અમરેલીને ખાસ 
સૂચના આપી છેકે સીંગદાણા અને સીંગતેલનાં જથ્થાની ચકાસણી કરવામાં આવે. અત્યારે દરેકે પોતાની રીતે સ્વૈચ્છીક સ્ટોક દરરોજ પોર્ટલ ઉપર અપલોડ કરવાનો છે, પંરતુ એ સ્ટોક બરાબર છે કે નહીં તેની ચકાસણી 
જિલ્લા પૂરવઠા કચેરી કરશે. 

આવી સ્થિતિમાં મગફળીની બજારમાં લેવાલી ઘટી છે અને ભાવ પણ તુટી ગયાં છે. જાણકારો કહે છેકે મગફળીનાં ભાવમાં હજી પણ મણે રૂ.૨૫થી ૩૦નો ઘટાડો આવી શકે છે. ખેડૂતો પાસે માલ હજી પડ્યો છે પરંતુ સારા ભાવની આશાએ વેચવાલી અટકાવી છે. જે હવે આગામી દિવસોમાં આવે તેવી સંભાવનાં છે.

જસદણ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1550

2106

ઘઉં 

370

411

જીરું 

2500

4150

એરંડા 

1000

1244

તલ 

1200

2121

બાજરો 

351

351

ચણા 

850

915

મગફળી જાડી 

1080

1210

લસણ 

150

150

જુવાર 

350

600

સોયાબીન 

1100

1400

ધાણા 

1300

2000

તુવેર  

1000

1175

તલ કાળા 

1350

2250

મગ 

700

1150

મેથી 

900

1300

રાઈ 

1000

1220

સિંગ'દાણા 

1100

1530

મરચા સુકા 

1500

2750

ઘઉં ટુકડા 

375

465

કળથી 

666

666

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1400

2151

મગફળી 

975

975

ઘઉં 

400

446

જીરું 

1810

3505

ચણા 

800

928

જુવાર 

583

583

ધાણા 

1690

1690

કળથી 

-

-


જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

409

421

જીરું 

2500

4000

એરંડા 

1250

1343

બાજરો 

325

350

રાયડો 

900

1240

ચણા 

878

959

મગફળી ઝીણી 

800

1150

ડુંગળી 

100

480

લસણ 

50

310

અજમો 

-

-

ધાણા 

1500

2000

તુવેર 

800

1240

અડદ 

235

685

મરચા સુકા 

-

-

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

380

450

ઘઉં ટુકડા 

405

456

ચણા 

750

919

અડદ 

800

1320

તુવેર 

1100

1259

મગફળી જાડી 

850

1194

તલ 

2000

2168

ધાણા 

1425

2161

સોયાબીન 

1000

1448

જીરું 

3000

3530 

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1550

2030

ઘઉં 

420

480

જીરું 

2550

4270

એરંડા 

1100

1358 

રાયડો 

1076

1221

ચણા 

695

1025

મગફળી ઝીણી 

900

1152

જુવાર 

462

530

સોયાબીન 

1142 

1299 

ધાણા 

800

1677

તુવેર 

1000

1170

અડદ 

751

1259

રાઈ 

1010

1157

ગુવારનું બી 

-

-

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1600

2111

ઘઉં લોકવન 

403

432

ઘઉં ટુકડા 

409

480

જુવાર સફેદ 

465

601

તુવેર 

1050

1202

ચણા પીળા 

880

912

અડદ 

710

1300

મગ 

1132

1441

એરંડા 

1301

1340

અજમો 

1450

2360

સુવા 

940

1211

સોયાબીન 

1320

1381

કાળા તલ 

1800

2400

ધાણા 

1440

2380

જીરું 

3500

4200

ઇસબગુલ 

1850

2260

રાઈડો 

1050

1261

ગુવારનું બી 

1100

1141 

હળવદ માર્કેટ યાર્ડ :

વિગત

નીચો ભાવ 

ઊંચોભાવ

કપાસ

1550

2035

મગફળી

1001

1183

ઘઉં

351

411

જીરું

3451

4151

એરંડા 

1325

1382

ધાણા 

1450

2420

રાઇ

1020

1175