khissu

કપાસનાં ભાવથી જગતનો તાત ખુશખુશાલ: 1950 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં કપાસના ભાવ

કપાસની બજારમાં નરમાઈ યથાવત છે. ગુજરાતમાં કપાસની આવકો સરેરાશ વધીને સાડા ત્રણ લાખમણની ઉપર થઈ હતી અને આગામી દિવસોમાં આવકો હજી પણ વધે તેવી ધારણાં છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમથી બની જશો લાખોપતિ - 50 રૂપિયા જમા કરાવો અને 35 લાખ મેળવો, જાણો વિગતે

કપડાંથી માંડીને ખાદ્યતેલમાં વપરાતા કપાસનું દેશમાં સાડાત્રણ ટન ઉત્પાદન થાય છે, તેમાં ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૨ લાખ ટનમાં ૭૦થી ૭૨ ટકા કપાસ માત્ર સૌરાષ્ટ્ર પકવે છે.ગત ચોમાસુ સાનુકૂળ રહેતા અને ખેડૂતોએ કપાસનું વાવેતર ૩ લાખ હેક્ટરમાં વધારે કર્યું હોય આ તૈયાર થયેલો પાક હવે માર્કેટ યાર્ડમાં ઢગલામોઢે ઠલવાવા લાગ્યો છે.

ખેડૂતોએ ભાવ રૂ।.૨૦૦૦ની સપાટી વધે તેની રાહ જોઈ હતી પરંતુ, હવે માલ બજારમાં લાવવાનું શરુ કરી દીધું છે. ગત વર્ષે ૨૮૦૦એ પહોંચેલા ભાવ આ વર્ષે ૧૯૦૦થી નીચે, રાજ્યમાં ગત વર્ષથી ૩ લાખ હેક્ટરમાં વધુ વાવેતર થયું છે.

આ પણ વાંચો: કઈ બેંક 5 લાખ રૂપિયા પર સૌથી ઓછું વ્યાજ લઈ રહી છે ? જાણો અહીં

કડીનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે આગામી પંદરેક દિવસમાં કપાસની આવકો વધી જાય તેવીધારણાં છે. ચૂંટણી પૂરી થયા બાદ ખેડૂતો કપાસ કાઢવા લાગે તેવી ધારણાં છે. ભાવ બહુ ઊંચા જોયા હોવાથી અત્યારે નીચા લાગે છે, પંરતુ જો આ ભાવથી ખેડૂતો વેચાણ નહીં કરે તો આગામી દિવસોમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવનાં પણ નકારી શકાય તેમ નથી

તા. 18/11/2022 શુક્રવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ18001887
અમરેલી11001881
સાવરકુંડલા16501870
જસદણ17251870
બોટાદ17701951
મહુવા16521824
ગોંડલ17511861
કાલાવડ17001858
જામજોધપુર16501856
ભાવનગર15501840
જામનગર15501930
બાબરા17201910
જેતપુર16001930
વાંકાનેર15501870
મોરબી17501920
રાજુલા17251835
હળવદ17451860
વિસાવદર17501866
તળાજા16501851
બગસરા16001882
જુનાગઢ16751814
ઉપલેટા17501845
માણાવદર17601870
ધોરાજી16961871
વિછીયા17001870
ભેંસાણ17001865
ધારી15751855
લાલપુર17441859
ખંભાળિયા17501837
ધ્રોલ17021856
દશાડાપાટડી18001825
પાલીતાણા16401840
સાયલા17641880
હારીજ18001878
ધનસૂરા17001760
વિજાપુર16501871
કુકરવાડા17401862
ગોજારીયા17801861
હિંમતનગર16011899
માણસા17501852
કડી17801900
મોડાસા17001816
પાટણ17801865
થરા18001820
તલોદ15501823
સિધ્ધપુર18001881
ડોળાસા16001841
દીયોદર17501810
બેચરાજી17501862
ગઢડા17211859
ઢસા17901900
ધંધુકા18001880
વીરમગામ18201853
જાદર17301880
જોટાણા17501815
ચાણસ્મા17801856
ભીલડી13511771
ખેડબ્રહ્મા18201851
ઉનાવા17511864
શિહોરી17901820
લાખાણી16001865
ઇકબાલગઢ17001771
સતલાસણા17501825
ડીસા17511752