khissu

આજના (૨૮/૧૨/૨૦૨૧, મંગળવારના) બજાર ભાવો, જાણો તમારા પાકનો ઉંચો નીચો ભાવ

જુનાગઢ માર્કેટ યાર્ડ:

ગઈ કાલે તા. 27/12/2021 ને સોમવારના રોજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીની 1177 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 850થી 1076 સુધીના બોલાયા હતા. જુનાગઢમાં કપાસની 365 ગાંસડીના વેપારો સાથે ભાવ રૂ. 1300થી 1830 સુધીના બોલાયા હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1400

1882

મગ

1100

1400

જીરું

2500

2945

એરંડા

1000

1121

તુવેર

750

1201

કાળા તલ

1800

2400

મગફળી જીણી

800

1100

મગફળી જાડી

750

1160

ચણા

650

860

ધાણા

1200

1278

મેથી

800

1250

 

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

ગઈ કાલે તા. 27/12/2021 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 3450 ગાંસડીના વેપારો સાથે ભાવ રૂ. 1475થી 1900 સુધીના બોલાયા હતા. રાજકોટમાં જીરૂના 760 ક્વિંટલના વેપારો સાથે ભાવ રૂ. 71થી 401 સુધીના બોલાયા હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1500

1986

ઘઉં લોકવન 

404

131

ઘઉં ટુકડા

412

481

જુવાર સફેદ

335

575

બાજરી 

285

421

તુવેર 

1000

1240

મગ 

1000

1441

મગફળી જાડી 

922

1128

મગફળી ઝીણી 

906

1112

એરંડા 

1080

1157

અજમો 

1375

2090

સોયાબીન 

1100

1238

કાળા તલ 

1940

2600

લસણ 

225

500

કાળા તલ

1940

2600

લસણ

225

500

ધાણા

1200

1680

જીરૂ

2900

3100

રાય

1400

1625

મેથી

1000

1252

ઈસબગુલ

1648

2225

 

મોરબી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1500

1900

ઘઉં 

401

451

જીરું 

1400

3030

તલ 

1310

2080

ચણા 

656

820

મગફળી ઝીણી 

745

1280

અ‍ડદ

412

1364

મગ

836

1136

તલ કાળા 

2130

2312

બાજરી

380

400

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગઈ કાલે તા. 27/12/2021 ને સોમવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીની 24302 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 800થી 1181 સુધીના બોલાયા હતા. ગોંડલમાં લાલ ડુંગળીના 25000 કટ્ટાના વેપારો સાથે ભાવ રૂ. 81થી 406 સુધીના બોલાયા હતા.

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ

1001

1916

જીરું

2201

3101

ઘઉં

384

468

એરંડા

1151

1151

તલ

1500

2181

ચણા

671

876

મગફળી જીણી

830

1191

મગફળી જાડી

800

1166

ડુંગળી

81

406

લસણ

151

411

સોયાબીન

1041

1266

તુવેર

551

1181

મગ

626

1431

અડદ

500

1411

મરચા સુકા 

451

3251

ઘઉં ટુકડા 

396

506

શીંગ ફાડા

901

1461