khissu

આજના (26/11/2021) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો : શું મગફળીના ભાવ નીચા જશે? જાણો સર્વે તેમજ ગુજરાતની માર્કેટ યાર્ડના ભાવો

આજ તારીખ 26/11/2021, શુક્રવારના સાવરકુંડલા, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગોંડલ અને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

મગફળીની બજારમાં ઊંચી સપાટીથી બ્રેક લાગી છે. કેન્દ્ર સરકારે તેલીબિયાં ઉપર સ્ટોક લિમીટ જાહેર કરવાની જાહેરાત કરી હતી, પંરતુ ગુજરાત સહિતનાં કેટલાક રાજ્યોએ તેની અમલવારી અટકાવી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં પણ સ્ટોક લિમીટ લાગશે તેવી અફવાઓ અને ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેને પગલે મગફળીની બજારમાં ઉપરનાં લેવાલથી લેવાલી અટકી છે. સ્ટોક લિમીટ હવે રાતોરાત આવી જાય તેવા કોઈ સંકેત નથી, પંરતુ સરકારી અધિકારીઓ ડ્રાફ્ટ તૈયાર કરીને રાખ્યાં છે. જો સીંગતેલનાં ભાવ વધુ વધે તો જ સ્ટોક લિમીટ આવી શકે તેમ છે, પરંતુ એ કાબુમાં છે. બીજી તરફ સુત્રો કહે છેકે સીંગદાણાનાં ભાવમાં જે વર્ષદરમિયાન કે સિઝન દરમિયાન તેજી થાય એ છેલ્લા ૧૦-૧૫ દિવસમાં થઈ ગઈ છે અને ભાવ કિલોએ રૂ.૧૦થી ૧૨ જેવા વધી ગયાં છે, જેમાં હવે ઘટાડો જરૂરી છે. નિકાસકારો કે સ્ટોકિસ્ટોએ ચડસાચડસીમાં મોટી તેજી કરી,પરંતુ ઉપર કોઈ ડિમાન્ડ નથી.

સાવરકુંડલા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1300

1740

ઘઉં 

380

450

જીરું 

2521

2985

તલ 

1610

2315

ચણા 

680

1025

મગફળી જાડી 

1032

1150

જુવાર 

303

568

ધાણા 

1050

1452

કાળા તલ 

1808

2985

ઘઉં ટુકડા 

411

475 

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

900

1775

ઘઉં 

387

420

જીરું 

2040

3800

તલ 

1100

2324

ચણા 

700

972

મગફળી ઝીણી 

1022

1292

મગફળી જાડી 

1001

1130

જુવાર 

205

466

સોયાબીન 

1251

1325

મકાઇ 

200

412

ધાણા 

1295

1586

તલ કાળા 

1260

2728

મગ 

900

1200

અડદ 

745

1430 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

380

423

ચણા 

700

996

અડદ 

80

1460

તુવેર 

1000

1160

મગફળી ઝીણી 

900

1214

મગફળી જાડી 

850

1148

અડદ

800

1460

તલ કાળા 

1910

2485

જીરું 

2500

2740

ધાણા 

1250

1651

મગ 

1000

1380 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1001

1751

ઘઉં 

396

458

જીરું 

2101

3011

તલ 

1600

2261

ચણા 

721

961

મગફળી ઝીણી 

900

1246

મગફળી જાડી 

800

1221

ડુંગળી 

101

601

સોયાબીન 

1131

1346

ધાણા 

1100

1611

તુવેર 

900

1171

મગ 

751

1371

ઘઉં ટુકડા 

389

506

શીંગ ફાડા 

1000

1571 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1550

1750

ઘઉં 

390

410

જીરું 

2521

2951

લસણ

250

605

મગફળી ઝીણી 

889

1175

મગફળી જાડી 

900

1192

તલ કાળા 

2100

2650

મરચા સુકા 

1800

2500

એરંડા

1250

1275

ધાણા

1350

1750

રજકાનું બી

3800

5000

ઈસબગુલ

1645

2215 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

392

446

જીરું 

2200

3045

એરંડા 

1200

3045

તલ 

2055

2245

બાજરો 

410

475

મગફળી ઝીણી 

1000

1500

મગફળી જાડી 

950

1080

અજમો 

1680

2775

તલ કાળા 

2290

2775

અડદ 

1345

1530