khissu

આજના (તા. 27/11/2021, શનિવારના) માર્કેટિંગ યાર્ડોના ભાવો: બજાર ભાવો જાણી વેચાણ કરો....

આજ તારીખ 27/11/2021, શનિવારના મહુવા, જામનગર, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

મગફળીની બજારમાં ઊંચી સપાટીથી બ્રેક લાગી છે. કેન્દ્ર સરકારે તેલીબિયાં ઉપર સ્ટોક લિમીટ જાહેર કરવાની જાહેરાત કરી હતી, પંરતુ ગુજરાત સહિતનાં કેટલાક રાજ્યોએ તેની અમલવારી અટકાવી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં પણ સ્ટોક લિમીટ લાગશે તેવી અફવાઓ અને ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેને પગલે મગફળીની બજારમાં ઉપરનાં લેવાલથી લેવાલી અટકી છે. સ્ટોક લિમીટ હવે રાતોરાત આવી જાય તેવા કોઈ સંકેત નથી, પંરતુ સરકારી અધિકારીઓ ડ્રાફ્ટ તૈયાર કરીને રાખ્યાં છે. જો સીંગતેલનાં ભાવ વધુ વધે તો જ સ્ટોક લિમીટ આવી શકે તેમ છે, પરંતુ એ કાબુમાં છે. બીજી તરફ સુત્રો કહે છેકે સીંગદાણાનાં ભાવમાં જે વર્ષદરમિયાન કે સિઝન દરમિયાન તેજી થાય એ છેલ્લા ૧૦-૧૫ દિવસમાં થઈ ગઈ છે અને ભાવ કિલોએ રૂ.૧૦થી ૧૨ જેવા વધી ગયાં છે, જેમાં હવે ઘટાડો જરૂરી છે. નિકાસકારો કે સ્ટોકિસ્ટોએ ચડસાચડસીમાં મોટી તેજી કરી,પરંતુ ઉપર કોઈ ડિમાન્ડ નથી.

મહુવા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

652

1790

કપાસ

888

1718

લાલ ડુંગળી 

125

364

સફેદ ડુંગળી 

100

661

મગફળી 

804

1200

જુવાર 

285

339

બાજરી 

298

855

ઘઉં 

378

494

અ‍ડદ

946

1414

મગ

600

2310

સોયાબીન

1252

1261

ચણા 

580

1114

તલ સફેદ 

1950

2218

તલ કાળા 

1600

2526

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

380

432

ચણા 

700

1040

અડદ 

800

1499

મગફળી ઝીણી 

900

1139

મગફળી જાડી 

850

1144

તલ કાળા 

1900

2534

જીરું 

2450

2890

ધાણા 

1150

1652

મગ 

1000

1320

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1001

1726

ઘઉં 

412

448

જીરું 

2151

3001

તલ 

1576

2261

ચણા 

751

986

મગફળી ઝીણી 

920

1156

મગફળી જાડી 

800

1181

ડુંગળી 

96

501

સોયાબીન 

1086

1326

ધાણા 

1100

1601

તુવેર 

931

1161

મગ 

400

1431

ઘઉં ટુકડા 

410

508

શીંગ ફાડા 

1016

1526

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1520

1723

ઘઉં 

401

426

જીરું 

2500

2951

લસણ

205

550

મગફળી ઝીણી 

820

1183

મગફળી જાડી 

850

1195

તલ કાળા 

2170

2690

મરચા સુકા 

1400

2600

એરંડા

1191

1278

ધાણા

1110

1560

રજકાનું બી

3300

4700

ઈસબગુલ

1681

2305

 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

395

450

જીરું 

2100

2995

લસણ

190

715

તલ 

1880

2180

કપાસ

1300

1740

મગફળી ઝીણી 

1000

1450

મગફળી જાડી 

950

1080

અજમો 

1700

2355

તલ કાળા 

2160

2740