khissu

આજના (17/11/2021, બુધવાર) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો : પાક લઇ જતા ખેડૂતો માટે મહત્વની સુચના

આજ તારીખ 17/11/2021, બુધવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, ગોંડલ, અને મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

સમગ્ર ૨ાજય સહિત ૨ાજકોટ જિલ્લામાં પણ છેલ્લા આઠેક દિવસથી એટલે કે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખ૨ીદી સ૨કા૨ દ્વા૨ા ક૨વામાં આવી ૨હી છે. શરૂઆતના એક બે દિવસો માટે મગફળી વેંચવમાં ૨ાજકોટ જિલ્લાના ખેડૂતો ખાસ ઉત્સવ દર્શાવ્યો ન હતો પ૨ંતુ ત્યા૨બાદ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે ૨ાજકોટ જિલ્લાના ખેડૂતોમાં ઉમંગ આવી ગયો છે અને દૈનિક જુદા જુદા ખ૨ીદ કેન્દ્રો ઉપ૨ ૨ાજકોટ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ટેકાના ભાવે મગફળી વેંચવા માટે આવા લાગ્યા છે.

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1300

1670

ઘઉં 

280

441

જીરું 

2100

2985

એરંડા 

1150

1250

તલ 

1840

2265

બાજરો 

370

410

મગફળી ઝીણી 

1050

1605

મગફળી જાડી 

900

1080

લસણ 

225

730

અજમો 

1600

2295

તલ કાળા 

2300

2595

અડદ 

1100

1440 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1500

1740

ઘઉં 

405

430

જીરું 

2500

2980

રાયડો 

1150

1430

લસણ

250

700

મગફળી ઝીણી 

920

1200

મગફળી જાડી 

950

1170

તલ કાળા 

2155

2670

મેથી 

1121

1518

એરંડા

1170

1245

રજકાનું બી

3500

5750

સોયાબીન

1105

1209

રાય

1200

1635

ઈસબગુલ

1545

2285 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

380

439

ઘઉં ટુકડા 

396

462

બાજરો 

300

445

ચણા 

700

980

અડદ 

800

1378

કપાસ 

1340

1652

તુવેર 

950

1180

મગફળી ઝીણી 

800

1200

મગફળી જાડી 

750

1216

એરંડા 

1100

1230

તલ 

1700

2236

તલ કાળા 

2040

2814

જીરું 

1750

2845

ધાણા 

1300

1574

મગ 

1175

1426 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1001

1716

ઘઉં 

410

496

જીરું 

2351

3001

એરંડા 

1181

1261

તલ 

1601

2271

ચણા 

711

981

મગફળી ઝીણી 

850

1221

મગફળી જાડી 

825

1216

ડુંગળી 

101

541

સોયાબીન 

1000

1226

ધાણા 

1001

1511

તુવેર 

1076

1161

મગ 

1101

1400

મરચા સુકા 

301

2501

ઘઉં ટુકડા 

412

561

શીંગ ફાડા 

951

1511 

મોરબી માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં

394

450

બાજરી  

446

446

અડદ 

400

1282

તલ 

1735

2271

કાળા તલ 

1500

2780

ચણા 

721

901

મગફળી ઝીણી 

800

1250

કપાસ 

1150

1658

જીરું  

2230

2880