khissu

આજે કપાસના ભાવમાં સ્થીરતા, શું રજા આવતા ભાવ વધશે ?

કપાસની સિઝન પ્રારંભથી બજારમાં સતત ઘસારો લાગું પડીને હાલ બજારો ટેકાનાં ભાવની નજીક પહોંચી ગઇ છે. કેન્દ્ર સરકારનાં આદેશથી સીસીઆઇ પણ ખેડૂતોનો ટેકાનાં ભાવે કપાસ ખરીદવા હરકતમાં આવી ગઇ છે. યાદ રહે આ વર્ષ માટે કપાસમાં પ્રતિ ૨૦ કિલો રૂ.૧૪૦૪ ટેકાનો ભાવ છે. છેલ્લા બે દિવસથી ટ્રક હડતાલને લીધે પીઠાઓમાં કપાસની આવકો ખોરવાઇ ગઇ હતી.

કપાસ સાંચવી રાખવા જેવું ખેડૂતોમાં ગત વર્ષ જોશ અને જૂનુન હતું, એવું આ વખતે જોવા મળતું નથી. ગત વર્ષે રૂ.૨૦૦૦ની નોટ મેળવવાની જીદમાં ખેડૂતોએ કપાસ સાંચવી સાંચવીને લાખો નહીં, કરોડો રૂપિયાની ખોટ ખાધી હતી. તેથી આ વખતે ખેડૂતોએ હાથમાંથી કપાસ છોડીને મગફળીને પકડી રાખી છે

આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાનાં કારણે કેન્દ્ર સરકારે સીસીઆઇને હુકમ કરી દીધો છે કે જો કપાસનાં ભાવ ટેકાથી નીચે સરકી જાય તો ખેડૂતનો કપાસ ખરીદ કરવામાં પુરેપુરી તૈયારી કરી લેવી. એ મુજબ અત્યાર સુધી દેશમાંથી સીસીઆઇએ ૧૪ લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ ખરીદ કર્યોં છે. રિપોર્ટ મુજબ માત્ર મધ્ય ગુજરાતમાં કપાસ ખરીદીનાં ૮ થી ૧૦ સેન્ટર ખોલવામાં આવ્યા છે, જેનાં દ્રારા ૩૬૦૦ ગાંસડી રૂ થાય એટલો કપાસ ખરીદાયો છે.

માર્કેટીંગ યાર્ડ

નિચા ભાવ

ઉચા ભાવ

રાજકોટ12151470
અમરેલી9901441
સાવરકુંડલા12001470
જસદણ11001425
બોટાદ12071503
મહુવા10011360
ગોંડલ10001451
કાલાવડ13001440
જામજોધપુર12001486
ભાવનગર12001418
જામનગર10001520
બાબરા11851485
જેતપુર11111445
વાંકાનેર11001470
મોરબી12001470
રાજુલા10001440
હળવદ12001454
વિસાવદર11351461
તળાજા11001424
બગસરા10501469
જુનાગઢ11501366
ઉપલેટા11001455
માણાવદર12351560
ધોરાજી10961426
વિછીયા12801460
ભેંસાણ12001480
ધારી10051444
લાલપુર13551450
ખંભાવળયા12501450
ઘ્રોલ11861475
પાલીતાણા11051430
સાયલા13241436
હારીજ13101460
ધનસૂરા12001400
વિસનગર12001466
વિજાપુર11501463
કુકરવાડા12601438
ગોજારીયા13501441
હિંમતનગર13691462
માણસા11001440
કડી12211441
મોડાસા13001360
પાટણ12001465
થરા14001435
તલોદ13571440
સિઘ્ઘપુર11651471
ડોળાસા11001450
વડાલી13901496
ટીંટોઇ12501400
દીયોદર13501410
બેચરાજી12001382
ગઢડા12501436
ઢસા12251420
કપડવંજ7001000
અંજાર13501464
ધંધુકા12001465
વીરમગામ9301410
જાદર14001460
ચાણસમા11501420