khissu

કપાસના ભાવમાં આગ જરતી તેજી આવી, જાણો આજના કપાસના ભાવ

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટયાર્ડમાં ખેડૂતોના કપાસના અભાવ ખૂબ જ સારા એવા મળ્યા છે અને કપાસના ભાવ સારા હોવાથી જ ખેડૂતોએ જ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે અગાઉ મહેસાણા ની વિસનગર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8230 રૂપિયા જ્યારે સરેરાશ ભાવ 7240 અને ન્યૂનતમ ભાવ 6250 જોવા મળ્યો હતો.

અહેવાલની શરૂઆતમાં જ આપને કહી દઈએ કે કપાસના ભાવ ક્વિન્ટલ દીઠ પ્રમાણે બતાવવામાં આવ્યા છે.આગળ બીજી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ શું છે તેના પર જો નજર કરવામાં આવે તો સુરેન્દ્રનગર ની હળવદ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7820 જ્યારે સરેરાશ 7450 અને ન્યૂનતમ 6755 રૂપિયા જોવા મળ્યો હતો.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8000 જ્યારે સરેરાશ ભાવ 7750 અને ન્યૂનતમ ભાવ 7250 રૂપિયા હતો. જ્યારે રાજકોટ ની જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ 8000 અને સરેરાશ ભાવ 7700 અને ન્યૂનતમ ભાવ 7000 રૂપિયા હતો. અમરેલી માર્કેટ યાર્ડમાં જો કપાસના ભાવ પર નજર કરવામાં આવે તો મહત્તમ ભાવ 7875 જ્યારે સરેરાશ 6937 જ્યારે ન્યૂનતમ 6000 રૂપિયા જોવા મળ્યો હતો.

હિમંતનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પર નજર કરવામાં આવે તો મહત્તમ ભાવ 8125 જ્યારે સરેરાશ ભાવ 7688 અને ન્યૂનતમ ભાવ 7250 રૂપિયા જોવા મળ્યો હતો.ભરૂચની જંબુસર માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ ખૂબ ઓછો જોવા મળ્યો હતો મતલબ કે 6500 મહત્તમ સરેરાશ 6300 અને ન્યૂનતમ 6100 જોવા મળ્યો હતો.આપણે જણાવી દઈએ કે ઉપરોક્ત ભાવ 05 માર્ચ ના છે.

કપાસના બજાર ભાવ (Today 11/03/2024 Cotton Apmc Rate) :

તા. 09/03/2024, શનિવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ14751640
અમરેલી10001625
સાવરકુંડલા13511651
જસદણ14001600
બોટાદ13001671
મહુવા11011530
ગોંડલ11011591
કાલાવડ13501629
જામજોધપુર13411626
ભાવનગર12691554
જામનગર12101675
બાબરા14001642
જેતપુર11391624
વાંકાનેર13501660
મોરબી14011631
રાજુલા11011605
હળવદ13001578
તળાજા12001604
બગસરા12501599
ઉપલેટા13501590
માણાવદર14601650
વિછીયા13201610
ભેંસાણ13001630
ધારી12011501
લાલપુર13801701
ખંભાળિયા14001558
ધ્રોલ12651620
પાલીતાણા12001550
હારીજ14001570
ધનસૂરા13001500
વિસનગર13111658
વિજાપુર14001660
કુકરવાડા12501630
ગોજારીયા16001682
હિંમતનગર14151651
માણસા11801625
કડી13501616
પાટણ12501657
થરા12501355
તલોદ14511590
સિધ્ધપુર14001661
ડોળાસા12801528
વડાલી14001655
બેચરાજી13001342
ગઢડા13601628
કપડવંજ13001340
અંજાર13751575
ધંધુકા13301590
વીરમગામ13001575
ચાણસ્મા11291566
ખેડબ્રહ્મા14201500
ઉનાવા13531644
ઇકબાલગઢ12101466