khissu

સોના-ચાંદીના ભાવમાં એકધારો ઘટાડો, દિવાળી નવરાત્રિ આવતા શું ભાવ ઘટશે કે વધશે?

આજે તારીખ:- 08/10/2023 અને રવિવાર છે, ગુજરાતમાં આજે સોના ચાંદીના ભાવ નીચે મુજબ છે. 
આજે ગુજરાતમાં 22 કેરેટ સોનાનો ભાવ
1) 1 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ:- ₹5,280 
2) 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ :- ₹52,800

22 કેરેટ સોનામાં 19 સપ્ટેમ્બરે સોનાનો ભાવ 55,200 ની સપાટીએ હતો જે આજે ઘટી અને 52,800ની સપાટીએ પહોંચી ગયો છે આમ છેલ્લા બે-ત્રણ વીકથી એકધારો ભાવ ઘટાડો થઈ રહ્યો છે.

આજે ગુજરાતમાં 24 કેરેટ સોનાનો ભાવ શું છે? 
1) આજે 1 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ: ₹5,759
2) આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ: ₹57,590

સોનાના ભાવમાં છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો સોનાનો ભાવ 60,000 ની સપાટીએ હતો જે હાલમાં 57000ની સપાટીએ પહોંચી ગયો છે, છેલ્લા મહિનામાં આમ 3000 રૂપિયાનો ઘટાડો થયો છે.

હવે જોઈ લઈએ આજે ગુજરાતમાં ચાંદીના ભાવો શું છે? 
1) એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ગુજરાતમાં આજે:- ₹ 72,100 છે. 
2) ગઈકાલે ગુજરાતમાં ચાંદીનો ભાવ:- ₹ 70,600 

છેલ્લા બે અઠવાડિયામાં ચાંદીનો ભાવ ₹75,000 ની સપાટીએ હતો જે ઘટી અને આજે 72,000 ની સપાટીએ પહોંચી ગયો છે. આવનાર દિવસોમાં તહેવારો આવવાને કારણે ભાવમાં ફરી વધારો થવાની સંભાવના.